________________
પ્રતિમાશતક ભાગ-૩ | આવપરિજ્ઞા | ગાથા-૧૦૮
૨૭૧
ભાવાર્થ :
પૂર્વે ગાથા-૧૦૬/૧૦૭માં એ સ્થાપન કર્યું કે, ભાવસ્તવનું કારણ દ્રવ્યસ્તવ છે અને કાર્યના અર્થીને કારણ પણ ઇષ્ટ હોય છે, તેથી સાધુને દ્રવ્યસ્તવમાં વર્તતો ભાવલેશ અનુમોઘ હોવાથી તેના કારણભૂત એવું દ્રવ્યસ્તવ પણ અનુમોઘ છે. હવે કહે છે કે, સાક્ષાત્ જિનભવનાદિ પણ ભગવાનને અનુમત છે, તેમ બતાવીને સાધુને દ્રવ્યસ્તવ અનુમોદ્ય છે તે બતાવે છે.
ગાથા -
"जिणभवनकारणाइ वि भरहाईणं न निवारियं तेण ।
નદ તેસિં વિલ યાની સવિસર્દિ નહિં (વહિં)” i૨૦૮ાા. ગાથાર્થ -
તેમના વડે=ભગવાન વડે, ભરતાદિનાં જિનભવનકારાદિ પણ ન નિવારાયાં, જ્યારે તેઓનાં, જ=ભરતાદિનાં જ, શલ્ય-વિષાદિ વચનો વડે કામો નિવારાયાં. ll૧૦૮l
જ પ્રતિમાશતક ગાથા-૧૦૮માં ‘હિં છે, ત્યાં પંચવસ્તુ ગાથા-૧૦૮માં “વયોર્દિ' પાઠ છે, અને ટીકા મુજબ તે પાઠ સંગત છે; કેમ કે ટીકામાં ‘વને છે. ટીકા :
जिनभवनकारणाद्यपि द्रव्यस्तवरूपं भरतादिश्रावकाणां न निवारितं तेन भगवता, यथा तेषामेव= भरतादीनां, कामा शल्यविषादिभिर्वचनैर्निवारिताः 'सल्लंकामा विसं कामा' इत्यादिप्रसिद्धरित्यर्थः ।।१०८।। ટીકાર્ય :
નિનામવનારVIઈજિ. સિરિત્યર્થ: તેમના વડે=ભગવાન વડે. ભરતાદિ શ્રાવકોનાં દ્રવ્યસ્તવરૂપ જિન ભવનકારણાદિ પણ=જિતભવન કરાવવા આદિ પણ, ત નિવારાયાં, જ્યારે તેઓનાં જ=ભરતાદિનાં, શલ્ય, વિષાદિ વચનો વડે કામો નિવારાયાં; કેમ કે કામો શલ્ય છે, કામો વિષ છે ઈત્યાદિ પ્રસિદ્ધિ છે. એ પ્રમાણે અર્થ જાણવો. ૧૦૮ ભાવાર્થ :
ભરતાદિ શ્રાવકોએ જિનમંદિરો બંધાવ્યાં તેનો ભગવાને નિષેધ કર્યો નહિ.તેથી નિષિદ્ધ મનુમત—“અનિષિદ્ધ અનુમત છે” એ ન્યાયથી, ભરતાદિ શ્રાવકોની જિનમંદિરનિર્માણની પ્રવૃત્તિ ભગવાનને અનુમત છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, સાક્ષાત્ જિનમંદિરનિર્માણની ક્રિયામાં પણ ભગવાનની સંમતિ છે, એ વાત સ્પષ્ટ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે, ભગવાને સાક્ષાત્ ભરતાદિના જિનમંદિરનિર્માણની ક્રિયાની પ્રશંસા કરી નથી. તેથી તેમાં ભગવાનની અનુમતિ છે, તેમ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે –
ભગવાને સનં મા વિર્ષ માં ઇત્યાદિ વચનો દ્વારા ભરતાદિનાં કામોનું નિવારણ કરેલ છે. તેથી જો