________________
પ્રતિમા શતક ભાગ-૩ |
પરિજ્ઞા | ગાથા-૧૦૧, ૧૦૨-૧૦૩
૨૧
છે જ, અને આ દ્રવ્યસ્તવનું અનુમોદન, અહીંયાં યતિને દ્રવ્યસ્તવનું અનુમોદન છે એ કથનમાં, આ પ્રકારે=આગળમાં કહેવાશે એ પ્રકારે, વખાણ તંત્રયુક્તિથી સિદ્ધ જાણવું. ll૧૦૧૫ ગાથા :
"तंतंमि वंदणाए पूअणसक्कारहेउमुसग्गो ।
जइणो वि हु णिहिट्ठो, ते पुण दव्वत्थयसरूवे" ।।१०२।। ગાથાર્થ :
તંત્રમાં=સિદ્ધાંતમાં, વંદનાવિષયક પૂજનસત્કારહેતુક કાયોત્સર્ગ યતિને પણ નિર્દિષ્ટ કહેલ છે. વળી તે=પૂજા-સત્કાર, દ્રવ્યસ્તવસ્વરૂપ છે. II૧૦રા ટીકા :___ तन्त्रे सिद्धान्ते, वन्दनायां पूजनसत्कारहेतुरेतदर्थमित्यर्थः उत्सर्गः कायोत्सर्गो यतेरपि निर्दिष्टः 'पूअणवत्तिआए सक्कारवत्तिआए' इति वचनात्, तौ पुनः पूजासत्कारौ द्रव्यस्तवरूपौ नान्यरूपाविति માથાર્થઃ ૨૦૨ાા ટીકાર્ય -
તને..... માથાર્થ / તંત્રમાં સિદ્ધાંતમાં, વંદનાવિષયક પૂજન-સત્કારહેતુ=પૂજન-સત્કાર માટે, કાયોત્સર્ગ થતિને પણ નિર્દિષ્ટ=કહેવાયેલ છે; કેમ કે પૂગળત્તિના સવારવરિત્રાણ પૂજન માટે, સત્કાર માટે, એ પ્રમાણે વચન છે.
વળી, તે પૂજા અને સત્કાર, દ્રવ્યસ્તવરૂપ છે, અવ્યરૂપ નથી, એ પ્રકારે ગાથાર્થ છે. ૧૦૨ા
ગાથા :
"मल्लाइएहिं पूआ सक्कारो पवरवत्थमाइहिं ।
अण्णे विवज्जओ इह दुहावि दव्वत्थओ इत्थ" ।।१०३।। ગાથાર્થ :
માલ્યાદિ વડે પૂજા અને પ્રવર શ્રેષ્ઠ, વસ્ત્રાદિ વડે સત્કાર છે. અહીંયાં=આ વચનમાં, અન્ય વિપર્યય કહે છે અર્થાત્ વસ્ત્રાદિ વડે પૂજા અને માલ્યાદિ વડે સત્કાર કહે છે. બંને પણ અહીં દ્રવ્યસ્તવ અભિધેય છે. I૧૦3II ટીકા :
माल्यादिभिः पूजा तथा सत्कारः प्रवरवस्त्रालङ्कारादिभिरन्ये विपर्यय इह वचने वस्त्रादिभिः