________________
રપર
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિણા | ગાથા-લ્પ હોવાથી પૂર્વાચાર્યો વડે સાધુવ્યવસ્થાપક પ્રમાણથી સ્થિત અર્થવાળો ભાવસાધુ કહેવાયો છે. ત્યાર પછી ગાથા-૮૨માં સાધુવ્યવસ્થાપક અનુમાન પ્રમાણ બતાવ્યું. તેનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
"तम्हा जे इह सत्थे साहुगुणा तेहिं होइ सो साहू ।
ગવંતસુપરિન્ટેદિ મોવસિદ્ધિ ત્તિ ”િ IITો. ગાથાર્થ :
પૂર્વના કથનનું નિગમન કરતાં કહે છે –
તે કારણથી જે અહીં સાધુગુણો શાસ્ત્રમાં કહ્યા છે, તેના વડે સાધુગુણો વડે, આ સાધુ થાય છે; કેમ કે અત્યંત સુપરિશુદ્ધ એવા તેના વડે=સાધુગુણો વડે, મોક્ષની સિદ્ધિ થાય છે. ll૫ll ટીકા -
तस्माद् ये इह साधुगुणाः शास्त्रे भणिताः प्रतिदिनक्रियादयस्तैः करणभूतैर्भवत्यसौ भावसाधुर्नान्यथाऽत्यन्तं सुपरिशुद्धस्तैरपि न द्रव्यमात्ररूपैर्मोक्षसिद्धिरिति कृत्वा भावमन्तरेण तदनुपपत्तेरिति પથાર્થ જો ટીકાર્ય :
તન્..... થાળું તે કારણથી અહીં જે પ્રતિદિનક્રિયાદિ સાધુગુણો શાસ્ત્રમાં કહેલા છે, કરણભૂત એવા તેના વડે=પ્રતિદિનક્રિયાદિરૂપ સાધુગુણો વડે, આ ભાવસાધુ છે. ર અન્યથા=પ્રતિદિનક્રિયાદિરૂપ સાધુગુણ વગર ભાવસાધુ નથી; કેમ કે અત્યંત સુપરિશુદ્ધ એવા દ્રવ્યમાત્રરૂપ પ્રતિદિનક્રિયાદિ સાધુગુણો વડે, મોક્ષની સિદ્ધિ નથી. એથી કરીને (પ્રતિદિનક્રિયાદિરૂપ સાધુગુણો વડે આ ભાવસાધુ છે એમ અવય છે.)
દ્રવ્યમાત્ર ક્રિયાથી મોક્ષની સિદ્ધિ કેમ નથી, તેમાં હેતુ કહે છે –
ભાવ વગર તેની ભાવસાધુની, અનુપપત્તિ છે અસંગતિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૯૫ ભાવાર્થ :
અત્યંત સુપરિશુદ્ધ એવી પ્રતિદિનક્રિયાઓ જ્યારે થાય છે ત્યારે ક્ષપકશ્રેણી પ્રગટે છે, જેમ કે સૂત્રપોરિસીઅર્થપોરિસી કરીને ભિક્ષાટન કરીને પાછા આવી ભિક્ષા વાપરવા બેઠેલ મહાત્મા વિચારે છે કે, “હું ક્યાંય છલાણો નથી, માટે હવે ભિક્ષા વાપરતાં પણ છલાઉં નહિરાગાદિના સંશ્લેષવાળો બનું નહિ,” એ પ્રમાણે અત્યંત સુપરિશુદ્ધ રીતે આહાર કરવા ઉપયોગવાળા થયા ત્યાં ક્ષપકશ્રેણીનો પ્રારંભ કર્યો અને કેવલજ્ઞાન પ્રગટ્યું.