________________
૧૬૬
અવતરણિકા :
व्यावर्त्तकमाशङ्क्याह
અવતરણિકાર્થ :
વ્યાવર્તકની આશંકા કરીને કહે છે –
ગૃહકરણાદિ અનુષ્ઠાન કરતાં વીતરાગવિષયક સૂત્રાદિનિરપેક્ષ અનુષ્ઠાનમાં વ્યાવર્તકની આશંકા કરીને કહે છે અર્થાત્ ગૃહકરણાદિ દ્રવ્યસ્તવ ન બને તેવો વ્યાવર્ત્તક છે, તેવી આશંકા કરીને કહે છે -
ગાથા
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૩૭
"जं वीयरागगामि अह तं नणु सिट्ठणादि वि स एवं । सिय उचियमेव जं तं आणाराहणा एवं" ।। ३७।।
ગાથાર્થ ઃ
'ગ'થી પૂર્વપક્ષી કહે છે કે, જે વીતરાગગામી અનુષ્ઠાન છે, તે દ્રવ્યસ્તવ છે. પૂર્વપક્ષીના આ કથનમાં ગ્રંથકા૨શ્રી કહે છે –
i=આ પ્રમાણે વ્યાવર્તક સ્વીકારો તો વીતરાગગામી શિષ્ટનાદિ પણ=આક્રોશનાદિ પણ, તે= દ્રવ્યસ્તવ, થાય.
અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે છે કે, ઉચિત જ વીતરાગગામી જે છે તે દ્રવ્યસ્તવ થાય. તો ગ્રંથકારશ્રી કહે છે – એ પ્રમાણે આજ્ઞાની આરાધના (ઉચિત) થાય. II૩૭II
* ગાથામાં કહેલ ‘નળુ’ શબ્દ અક્ષમામાં છે=સહન ન થાય તેવું કથન છે, એ અર્થમાં છે.
ટીકાર્ય ઃ
ટીકા ઃयद्वीतरागगाम्यनुष्ठानं तद् द्रव्यस्तवोऽथेति चेत् ? अत्राह - 'ननु' इति 'अक्षमायाम्' शिष्टनाद्यपि = आक्रोशनाद्यपि, वीतरागगाम्येवं सः = द्रव्यस्तवः स्यात्, तस्मादुचितमेव वीतरागगामि यत् तद् द्रव्यस्तवः, इत्थमुक्तौ दोषाभाव इति चेत् ? एवमाज्ञाराधनाऽवश्यं वक्तव्या, प्राप्ताज्ञाशुद्धस्यैवोचितत्वादिति भावः ।
एवं चाज्ञाशुद्धं वीतरागगामि भावस्तवहेतुरनुष्ठानं द्रव्यस्तव इति निर्व्यूढम्, तत्र भावस्तवेऽतिव्याप्तिवारणाय विशेष्यम्, अत्र विशेषणद्वयं भावस्तवहेतुतावच्छेदकपरिचायकमिति भावस्तव - हेतुत्वमेव लक्षणं सिध्यति ।। ३७ ।।
‘અથ'થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે છે કે,