________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૭
श्राद्धः खल्वयमादिमाङ्गविदितो यागं जिनार्चा विना,
कुर्यान्नान्यमुदाहृता व्रतभृतां त्याज्या कुशास्त्रस्थितिः ।।६७।। શ્લોકાર્ચ -
કલ્પસૂત્રમાં કહેવાયેલી, શ્રી સિદ્ધાર્થ રાજાના દશ દિવસના મહોત્સવમાં અભ્યદયને કરનારી અને ધર્મમય વાગકરણની પ્રોઢિ=પ્રૌઢતા, આના દ્વારા જ=દ્રૌપદીના ચત્રિના સમર્થનથી જ, સમર્થિત કરાઈ છે. (અને) આદિમ અંગમાં વિદિત આચારાંગમાં પ્રસિદ્ધ, શ્રાવક એવા આકસિદ્ધાર્થ રાજા, જિનાર્યા વગર અન્ય યાગને નક્કી કરે નહિ, (જે કારણથી) વ્રત ધારણ કરનારને કુશાસ્ત્રની સ્થિતિ ત્યાજ્ય કહેવાયેલી છે. II૬૭ના ટીકા :
एतेनैव द्रौपदीचरित्रसमर्थनेनैव, अभ्युदयिकी=अभ्युदयनिर्वृत्ता, धर्म्य च धर्मादनपेता, कल्पोदिता= कल्पसूत्रप्रोक्ता, श्रीसिद्धार्थनृपस्य श्रीसिद्धार्थनाम्नो राज्ञो भगवत्पितुः, दशाहोत्सवे दशदिवसमहे, यागकरणस्य प्रौढिः प्रौढता, समर्थिता=उपपादिता, तत्र यागशब्दार्थोऽन्यः स्यादित्यत आह खलु= निश्चितम्, अयं सिद्धार्थराजः, आदिमागविदितः आचाराङ्गप्रसिद्धः, श्राद्धः श्रीपार्थापत्यीयः श्रमणोपासकः, जिनार्चा विनाऽन्यं लोकप्रसिद्धं यागं न कुर्यात्, यतः व्रतभृतां कुशास्त्रस्थितिस्त्याज्या (8ાહિત) અન્ય ચાર શાસ્ત્રીય કૃતિ ! ટીકાર્ય :
તૈનૈવ .... ૩૫પાદિતા, કલ્પોદિતાત્રકલ્પસૂત્રમાં કહેવાયેલી, શ્રી સિદ્ધાર્થ તૃપની=સિદ્ધાર્થ નામના રાજાની=ભગવાનના પિતાની, દશાહોત્સવમાં=દશ દિવસના મહોત્સવમાં, વાગકરણની પ્રૌઢિ=પ્રૌઢતા, અભ્યદકિી=અભ્યદયને કરનારી અને ધર્માત્રધર્મરૂપ, આના દ્વારા જ=દ્રોપદીના ચરિત્રના સમર્થન વડે જ, સમર્થિતા=પિપાદિત કરાઈ છે.
તત્ર શાસ્ત્રીય તિ ત્યાં=ભગવાનના પિતાએ દશ દિવસના મહોત્સવમાં ભાગ કરેલ ત્યાં, થાગ શબ્દનો અર્થ અન્ય પણ થાય, એથી કહે છે –
આ=સિદ્ધાર્થ રાજા, નક્કી આદિમાંગવિદિત આચારાંગમાં પ્રસિદ્ધ, શ્રાદ્ધ=શ્રી પાર્શ્વનાથના અપત્યયઃસંતાકીય, શ્રમણોપાસક (છે, અને તે) જિનાર્યા વગર અન્ય લોકપ્રસિદ્ધ યાગ ન કરે; જે કારણથી વ્રત ધારણ કરનારને કુશાત્ર સ્થિતિ ત્યાજય કહેલી છે, અને અન્ય યાગ કુશાસ્ત્રીય છે.
તિ' શબ્દ કથનની સમાપ્તિસૂચક છે.