SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ 369 प्रतिभाशds/Acts:30 જેમ નારકીને તેમ વ્યંતર આદિઓને ક્રિયાઓનું યોજન કહેવું. હવે આ જ આરંભિકી આદિ ક્રિયાઓનું પરસ્પર અલ્પબદુત્વ કહે છે - एयासि णं इत्यादि ..... भूण पा6- प्रती छे. સર્વથી થોડી મિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા છે, કેમ કે મિથ્યાષ્ટિઓને જ તે ક્રિયા છે. તેનાથી અપ્રત્યાખ્યાન ક્રિયા વિશેષાધિક છે, કેમ કે અવિરતિસમ્યગ્દષ્ટિને અને મિથ્યાદષ્ટિને તે ક્રિયા છે. તેનાથી પણ પારિગ્રહિતી ક્રિયા વિશેષાધિક છે, કેમ કે દેશવિરતિઓને અને પૂર્વેનાને અવિરતિસમ્યગ્દષ્ટિઓને અને મિથ્યાષ્ટિઓને, તે ક્રિયા હોય છે. તેનાથી પણ આરંભિકી ક્રિયા વિશેષાધિક છે, કેમ કે પ્રમત્તસંયતોને અને પૂર્વેના ત્રણેને તે ક્રિયા હોય છે. તેનાથી પણ માયાપ્રત્યયા ક્રિયા વિશેષાધિક છે, કેમ કે અપ્રમત્તસંયતને પણ તે ક્રિયા હોય છે. આ પ્રમાણે પાવણાની વૃત્તિમાં કહ્યું છે. 'अप्रमत्तसंयतानामपि' - मही अपि था पूर्वन। बधान सभुय्यय ४२वानो छ. स्थान : પૂર્વે પ્રજ્ઞપ્તિસૂત્રનો પાઠ આપ્યો તેની પૂર્વે કહેલું કે, દ્રવ્યસ્તવનું ચારિત્રમોહનીયના ક્ષયોપશમજનન દ્વારા ફળથી અસદુઆરંભનિવૃત્તિફળપણું છે. ત્યાં પૂર્વપક્ષી કહે કે, દ્રવ્યસ્તવનું સ્વરૂપ પૃથ્વી આદિના ઉપમદનરૂપ होवाथी सावध३५छ, तो असमारंभानिवृत्ति३५j uथी होछो? ते शनिवार सथै अपि च' થી સમુચ્ચય કરતાં કહે છે - टीका: अपि च क्रिया शुभाशुभा वाऽध्यवसायानुरोधेनैव भगवद्भिरिष्यते, साधोरर्शच्छेदाधिकारे, तथाप्रसिद्धेः । तदुक्तम्भगवत्यांषोडशशतके तृतीयोदेशके -अणगारस्स जंभाविअप्पणोछटुंछट्टेणं अणिक्खित्तेणं जाव आतावेमाणस्स णं पुरच्छिमेणं अवड्ढं दिवसं नो कप्पति, हत्थं वा पायं वा बाहुं वा ऊरूं वा आऊंटावेत्तए वा पसारेत्तए वा । पच्छिमेणं से अवड्ढं दिवसं कप्पइ, हत्थं वा पायं वा जाव ऊरूं वा आऊंटावेत्तए वा पसारेत्तए वा । तस्स य अंसियाओ लंबंति । तं चेव वेज्जे अदक्खुइसि पाडेइ अंसियाओ छिंदेज्जा । से णूणं भंते ! जे छिंदइ तस्स किरिया कज्जइ जस्स छिज्जइ णो तस्स किरिया कज्जइ, णणत्थ एगेणं धम्मंतराइएणं हंता गो० ! जे छिंदइ जाव धम्मंतराइएणं 'पुरच्छिमेणं त्ति' पूर्वभागे-पूर्वाह्न इत्यर्थः ।। अवड्ढं ति' - अपगतार्द्धम्= अर्धदिवसं यावत् न कल्पते हस्ताद्याकुञ्चयितुं कायोत्सर्गव्यवस्थित-त्वात् । पच्छिमेणं त्ति= पश्चिमभागे, 'अवड्ढे ति' दिनार्द्ध यावत् कल्पते, हस्ताद्याकुञ्चयितुं कायोत्सर्गाभावात् । एतच्च चूर्ण्यनुसारतया व्याख्यातम् । तस्स य' त्ति, तस्य पुनः साधोरेवं कायोत्सर्गाभिग्रहवत: । 'अंसियाओ' त्ति अर्शासि तानि च नासिकासत्कानि इति चूर्णिकारः । तं च त्ति' तं चानगारं कृतकायोत्सर्ग लम्बमानार्शसं, 'अदक्खु त्ति'= अद्राक्षीत् । ततश्चार्शसा० छेदार्थ 'इसि पाडइ'
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy