________________
પ્રતિમાશતક / શ્લોકઃ ૩૦.
૩૫ બાધ દેખાય છે, તે જ કાળમાં ઈચ્છાથી આરોપ કરવામાં આવે છે કે, આ ભગવાન સર્વજ્ઞ-વીતરાગ છે, તે આહાર્ય આરોપ છે.
નાદ્રિતીયી ... ૩મસિઃ - આ ચાર વિકલ્પોમાં પ્રથમ અને દ્વિતીય વિકલ્પ બરાબર નથી. કેમ કે ગૃહસ્થની સાથે તુલ્ય યોગક્ષેમપણું હોવાથી અર્થાત્ સમાપણું હોવાથી, ઉભયને અસિદ્ધિ છેગૃહસ્થ અને સાધુ ઉભયને દ્રવ્યસ્તવની અસિદ્ધિ પ્રાપ્ત થશે.
- ર નૃતીય ... નવરાત્િ ત્રીજો વિકલ્પ બરોબર નથી, કેમ કે ગૃહસ્થ વડે પણ યાગાદિના નિષેધ માટે ધર્માર્થે હિંસા ન કરવી જોઈએ, એ પ્રમાણે પ્રતિજ્ઞાકરણ હોવાથી=પ્રતિજ્ઞા કરેલ હોવાથી, તત્ વિરુદ્ધપણાના જ્ઞાનમાં અર્થાત્ પોતાની પ્રતિજ્ઞા ઉચિત એવી અહિંસાના વિરુદ્ધપણાનું જ્ઞાન દ્રવ્યસ્તવમાં થવાને કારણે, સ્કુરિત થયેલા અવયથી દ્રવ્યસ્તવના અકરણનો પ્રસંગ પ્રાપ્ત થશે. ઉત્થાન :
ગૃહસ્થને દ્રવ્યસ્તવથી અધ્યાત્મની પ્રાપ્તિ હોવાને કારણે દ્રવ્યસ્તવમાં થતી હિંસા એ વસ્તુતઃ અહિંસારૂપ જ છે, તેથી ધર્માર્થે હિંસા ન કરવી જોઈએ, એ પ્રતિજ્ઞાનો દ્રવ્યસ્તવમાં વિરોધ નથી. એ પ્રકારની શંકાને સામે રાખીને કહે છે - ટીકાર્ય :
ધ્યાત્મિનિયન ..... તૌચાત્ | અધ્યાત્મના આયત દ્વારા દ્રવ્યસ્તવીય હિંસાનું અહિંસાકરણ હોવાથી અવિરોધનું ઉભયમાં=સાધુ અને ગૃહસ્થ ઉભયમાં, તુલ્યપણું છે. (એથી કરીને ત્રીજા વિકલ્પ પ્રમાણે જો ગૃહસ્થને દ્રવ્યસ્તવમાં અવધનું સ્કૂરણ ત થતું હોય તો સાધુને પણ અવધનું સ્કુરણ થવું જોઈએ નહિ.)
ન તુર્થઃ ..... પ્રસ, ચોથો વિકલ્પ પણ બરાબર નથી, કેમ કે અવધ આહાર્ય આરોપનું ઈતર વડે પણ=સાધુથી ઈતર એવા ગૃહસ્થ વડે પણ, કરવા માટે શક્યપણું હોવાથી, તેના વડેeગૃહસ્થ વડે, દ્રવ્યસ્તવના ત્યાગનો પણ પ્રસંગ પ્રાપ્ત થશે.
રૂતિ ..... પ્રાથરિત્તે . એથી કરીને પૂર્વમાં કહ્યું કે પૂર્વના ચારેય વિકલ્પોથી સાધુને દ્રવ્યસ્તવ વિષયક પ્રવૃત્તિકાળમાં અવધનું સ્કુરણ થાય છે, તે સંગત નથી એથી કરીને, મલિનારંભરૂપ અધિકારી વિશેષણનો અભાવ હોવાથી જ સાધુને દેવપૂજામાં પ્રવૃત્તિ નથી. જે કારણથી મલિનારંભી તેની નિવૃત્તિના ફળવાળી=મલિનારંભની નિવૃત્તિના ફળવાળી, એવી પૂજામાં અધિકારી છે, જેમ તેની નિવૃત્તિના ફળવાળા=દુરિતની નિવૃત્તિના ફળવાળા, એવા પ્રાયશ્ચિત્તમાં દુરિત કરનારો જ અધિકારી છે.
‘દ્રવ્યસ્તવત્યારે અહીં ‘’ થી એ કહેવું છે કે - જ્યારે ગૃહસ્થ અવદ્યનો આહાર્ય આરોપ ન કરે ત્યારે દ્રવ્યસ્તવ કરી શકે, અને જ્યારે આહાર્ય આરોપ કરે ત્યારે સાવદ્ય ફુરણ થવાને કારણે દ્રવ્યસ્તવના ત્યાગનો પણ પ્રસંગ પ્રાપ્ત થાય.