________________
प्रतिभाशds | pels : 30
34७
ॐ ह्रीं श्री अहँ नमः । श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः ।
ऐं नमः ।।
महामहोपाध्याय श्रीयशोविजयवाचकनिर्मितस्वोपज्ञवृत्तियुत
'प्रतिमाशतक'
अवतरnिsl:
किञ्च -
અવતરણિકાર્ચ -
સાધુઓ દ્રવ્યર્ચા કરતા નથી, આમ છતાં શ્રાવકો કેમ કરે છે, તે વાત યુક્તિથી પૂર્વમાં બતાવી. ४ वात वधारे स्पष्ट बताया अर्थ "किञ्च' थी समुस्यय ४२di छ - लोs :
अक्षीणाविरतिज्वरा हि गृहिणो द्रव्यस्तवं सर्वदा, सेवन्ते कटुकौषधेन सदृशं नानीदृशाः साधवः । इत्युच्चैरधिकारिभेदमविदन् बालो वृथा खिद्यते,
नैतस्य प्रतिमाद्विषो व्रतशतैर्मुक्तिः परं विद्यते ।।३०।। मोजार्थ:
અક્ષીણ અવિરતિવરવાળા ગૃહસ્થો કટુકડવા, ઔષધ સમાન દ્રવ્યસ્તવને નિશ્ચિત સર્વદા સેવે છે, (અને) જે આવા નથી તેઓ ક્ષીણ અવિરતિવરવાળા સાધુઓ, દ્રવ્યસ્તવને સેવતા નથી; એ પ્રકારના અધિકારીભેદને અતિશયથી નહિ જાણતો બાલ અર્થાત્ અજ્ઞાની, पृथा पाये छ. मा प्रतिभाशनी सेंssो व्रतो 43 ५। मुक्ति यती नथी. ||30॥