SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ પ્રતિમાશતક | શ્લોકઃ ૬૦ અહીં પ્રશ્ન થાય કે, દ્રવ્યસ્તવમાં જવનિકાયનો સંપૂર્ણ સંયમ કેમ થતો નથી ? તેમાં હેતુ કહે છે. પુષ્પાદિના ચૂંટન અને સંઘટ્ટનાદિ વડે કુસ્ન સંયમની અનુપપત્તિ છે. અને જે કારણથી આ પ્રમાણે છે, તે કારણથી કુમ્નસંયમપ્રધાન છે જેને એવા વિદ્વાનો પુષ્પાદિરૂપ દ્રવ્યસ્તવને ઈચ્છતા નથી એ પ્રમાણે અવય છે. કૃમ્નસંયમપ્રધાન વિદ્વાનો કોણ છે ? તો કહે છે - તત્ત્વથી સાધુઓ કૃમ્નસંયમપ્રધાન વિદ્વાનો કહેવાય છે. અહીં કુસ્ન સંયમનું ગ્રહણ, અસ્ત્ર સંયમ વિદ્વાન એવા શ્રાવકોના વ્યાપોહ માટ=વ્યવચ્છેદ માટે છે. તેઓ શું ? એથી કરીને કહે છે - સાધુઓ પુષ્પાદિ દ્રવ્યસ્તવને ઈચ્છતા નથી અર્થાત્ બહુમાનતા નથી. ઉત્થાન : પૂર્વે આવશ્યક નિર્યુક્તિ ભાષ્ય ગાથા-૧૯૨ની વ્યાખ્યામાં કહ્યું કે, દ્રવ્યસ્તવ કરાતે છતે વિત્તના પરિત્યાગથી શુભ અધ્યવસાય થાય છે ઈત્યાદિ કારણથી, ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો થાય, એ પ્રકારની ચાલના છે. અને પછી પ્રત્યવસ્થાનનું ઉત્થાન કરતાં કહ્યું કે, આ સર્વ સપ્રતિપક્ષ છે. એ પ્રકારે ચિત્તમાં સ્થાપન કરીને આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા-૧૯૨માં કહ્યું કે, આ અનિપુણમતિનું વચન છે. ત્યાં દ્રવ્યસ્તવથી થતા શુભ અધ્યવસાય આદિ ત્રણને સપ્રતિપક્ષ કહ્યા. તે સપ્રતિપક્ષ આવશ્યકનિર્યુક્તિ ભાષ્ય ગાથા-૧૯૩ની ટીકામાં બતાવતાં કહે છે – ટીકા - - यच्चोक्तम्- 'द्रव्यस्तवे क्रियमाणे वित्तपरित्यागाच्छुभ एवाध्यवसाय' इत्यादि, तदपि यत्किञ्चिद्, व्यभिचारात्, कस्यचिदल्पसत्त्वस्याविवेकिनो वा शुभाध्यवसायानुपपत्तेः, दृश्यते च कीर्त्याद्यर्थमपि सत्त्वानां द्रव्यस्तवे प्रवृत्तिरिति, शुभाध्यवसायभावेऽपि तस्यैव भावस्तवत्वादितरस्य च तत्कारणत्वेनाप्रधानत्वमेव 'फलप्रधानाः सर्वारम्भा इति' भावस्तव एव च सति तत्त्वतस्तीर्थस्योन्नतिकरणम्, भावस्तववत एव तस्य सम्यगमरादिभिरपि पूज्यत्वात्तमेव च दृष्ट्वा क्रियमाणमन्येऽपि सुतरां प्रतिबुध्यन्ते शिष्टा इति स्वपरानुग्रहोऽपीहैवेति गाथार्थः ।। ટીકાર્ય : વ્યાખ્યા :- પંડ્યો..પવાર, દ્રવ્યસ્તવ કરાવે છતે વિત્તના પરિત્યાગથી શુભ જ અધ્યવસાય થાય છે ઈત્યાદિ જે કહેવાયું તે પણ યત્કિંચિત્ છે; કેમ કે વ્યભિચાર છે, તે વ્યભિચારને બતાવે છે – વત્ .... અનુપત્તેિ , કોઈક અલ્પસર્વને અથવા તો અવિવેકીને શુભ અધ્યવસાયની અનુપપત્તિ છે.
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy