________________
૨૭
અમણિકા બ્લોક
વિષય
પાના નં.
૧૦..
અપવાદિક પ્રવૃત્તિમાં પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ.
૭િ૪૯-૭૫૨ શુદ્ધદાનને ઉત્સર્ગરૂપે અને અશુદ્ધદાનને અપવાદરૂપે સ્વીકારીને અશુદ્ધદાનસદશ. દ્રવ્યસ્તવને બતાડનાર પૂર્વપક્ષીની યુક્તિને કથંચિત્ સ્વીકારીને ભગવતીસૂત્રના અશુદ્ધદાનના વિશેષ તાત્પર્યના સ્પષ્ટીકરણપૂર્વક તેની સાથે અસંગતિનું ઉદ્ભાવન, ઉત્સર્ગ-અપવાદની સ્વસ્થાનમાં બલવત્તા હોવાથી બંધની તુલ્યતા.
૭૫૨-૭૫૪ ગ્લાનના પ્રતિચરણ પછી પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તના બળથી ધર્માર્થક પ્રવૃત્તિમાં પણ અલ્પ આરંભજનિત દોષને સ્વીકારવાની યુક્તિનું નિરાકરણ, સ્વરૂપથી સાવદ્ય પણ જિનપૂજામાં લેશ પણ પ્રાયશ્ચિત્તનો અભાવ, સંયતને નિષ્કારણ અશુદ્ધદાનમાં જ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ.
૭૫૨-૭૫૭ યતનાના ભાવથી શુદ્ધ એવા અધિકારીને જિનપૂજામાં કર્મબંધનો અભાવ હોવાથી ધર્માર્થક પ્રવૃત્તિમાં અલ્પદોષની યુક્તિનું નિરાકરણ, તુલ્ય કે અધિક શુભઅધ્યવસાયથી અતિચારજન્ય ક્લિષ્ટભાવોનું શોધન હોવાને કારણે વર્તમાનમાં ચારિત્રની અવસ્થિતિ, શુભઅધ્યવસાયથી અતિચારના નિવર્તનનો સંભવ હોવાને કારણે પૂર્ણ યતનારૂપ શુભભાવથી થતી જિનપૂજામાં કર્મબંધનો અભાવ. ૭િ૫૫-૭૫૮ દ્રવ્યસ્તવમાં કૂપદષ્ટાંતનું અન્યથાયોજન કરનાર વેષવિદ્ મતને પૂ. અભયદેવસૂરિ મહારાજ દ્વારા જે અનાગમિક કહેલ તેને નગમનયના આશ્રયથી આગમકરૂપે સ્થાપવાની યુક્તિ, નગમનયને આશ્રયીને વિધિશુદ્ધ દ્રવ્યપૂજામાં કૂપદષ્ટાંતનું યોજન. ૭૫૫-૭૬૦