________________
૫૮
પ્રતિમાશતક | શ્લોકઃ ૫૪ ઓઘનિષેધથી નિર્વાહ વિષાદ, મુક્તિરૂપ ફળથી ભિન્ન કાર્ય ભૂતિપ્રાપ્તિલક્ષણરૂપ કાયાંતર તદ્દ અર્થને આશ્રિત કાતરને આશ્રિત એવા આમાં-યાગસ્થલીયવધમાં, ઓઘનિષેધથી=સામાન્ય નિષેધથી, દર્શિતફળ=નિષેધ્ય પ્રયોજન ફળ, દુર્ગતિગમત લક્ષણ નથી, એમ નહિ. તેમાં દગંત કહે છે -
“યથા .... તિ ર ' જેમ સુધરૂપ બુધ વડે=પંડિત વડે, દુઃખનો હેતુ હોવાથી દાહ ન કરવો જોઈએ, એ પ્રમાણે ઉત્સર્ગથી વારિત એવા (દાહમાં) કાર્યાન્તર અર્થ ભ્રમાદિરોગઉચ્છેદના માટે આશ્રિત એવા દાહમાં ઉત્સર્ગથી નિષેધને અનુગુણ અનુકૂળ, દુઃખરૂપ ફળ નથી, એમ નહિ.
‘ગયે ...... સધર્મદેતુ: ' આ ધમર્થક વધ ધર્મપણારૂપે ધારણ કરાયેલ પણ=ભ્રાંતિનો વિષય કરાયેલ પણ, અધર્મફળવાળો છે.
બાદ ૨તેમાં સાક્ષી આપે છે -
મિથ્યાષ્ટિમિઃ .... મવપ્રમળવારમ્ II મિથ્યાષ્ટિઓ દ્વારા સ્વીકારાયેલો, હિંસાદિથી કલુષ કરાયેલો, ધર્મ એ પ્રમાણે જણાયેલો પણ તેયાગાદિ વધ, ભવભ્રમણનું કારણ છે.
તમન્ .... શ્રદ્ધા તે કારણથી=પૂર્વમાં દાહના દાંતથી બતાવ્યું કે, કાર્યાતરાશ્રિત એવા ભૂતિકામવા માટે કરાયેલા યજ્ઞમાં ઓઘનિષેધથી=સામાન્ય નિષેધથી, દશિત એવું દુર્ગતિગમતલક્ષણ ફળ નથી, એમ નહિ તે કારણથી, ધર્માર્થ હિંસા યાગાદિમાં જ છે, જિનપૂજામાં નથી, એ પ્રમાણે શ્રદ્ધા કરવી. પિઝા
© અહીં સોનિવેધેન ....તુતિરામનનક્ષi .......હ્યું તેનો ભાવ એ છે કે, ઓઘનિષેધથી જે નિષેધ્ય છે, તેનું ફળ ગ્રહણ કરવાનું છે - “ હિંસ્થાત્ સર્વભૂતાનિ' એ ઓઘનિષેધ વચન છે સામાન્ય નિષેધ વચન છે, અને તે સામાન્ય નિષેધથી નિષેધ્ય એવી જે હિંસા છે, તે હિંસાનું ફળ ઓઘનિષેધથી દર્શિત ફળ છે, અને તે ઘનિષેધથી દર્શિત ફળ દુર્ગતિગમન સ્વરૂપ છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈપણ જીવની હિંસા કરવાથી દુર્ગતિની પ્રાપ્તિ થાય છે.
‘ાન્તર' કાર્યાતર કહેવાથી કોઈકની અપેક્ષાએ તે કાર્યાત છે. તે સ્પષ્ટ કરતાં કહે છે - ઓઘનિષેધથી નિર્વાહ્ય એવું મુક્તિરૂપ ફળ=મુક્તિરૂપ કાર્ય, તેનાથી ભિન્ન એવું જે કાર્ય તે કાર્યાતર છે, અને તે ભૂતિપ્રાપ્તિસ્વરૂપ છે. “હિંચ સર્વભૂતાનિ એ ઓઘનિષેધ વચન છે. તેનાથી નિર્વાહ્ય=નિષ્પાદ્ય એવું મુક્તિરૂપ ફળ છે, અને યજ્ઞથી નિર્વાહ્ય એવું ભૂતિપ્રાપ્તિરૂપ ફળ છે. તેથી મોક્ષરૂપ ફળ કરતાં ભૂતિપ્રાપ્તિરૂપ ફળ તે કાર્યાતર છે. વિશેષાર્થ :
સારા વૈદ્યો શરીરને ડામ આપવો જોઈએ નહિ, તેમ ઉત્સર્ગથી કહે છે; કેમ કે શરીરને ડામ આપવાથી દુઃખ ઉત્પન્ન થાય છે. આમ છતાં કોઈને માનસિક ભ્રમાદિ રોગો પ્રગટ્યા હોય ત્યારે શરીરને ડામ આપવાથી તે રોગો મટે છે, તો પણ શરીરને ડામ આપવાથી દાહત પીડા તો થાય છે. તેથી જેમ ભિન્ન કાર્યને આશ્રયીને દાહની વિધિ છે, તે જ રીતે વેદશાસ્ત્રમાં મોક્ષરૂપ કાર્યના અર્થે હિંસાનો નિષેધ છે, તેથી સાધક આત્મા હિંસાનું વર્જન કરીને યમ-નિયમાદિની આચરણા વેદિકશાસ્ત્ર પ્રમાણે કરે છે. પરંતુ મોક્ષથી ભિન્ન એવી