________________
ઉ૧૮
प्रतिभाशतs/cोs:४८ સોમિલના પ્રશ્નના ઉત્તરમાં ગ્રહણ થાય છે. તેથી પૂર્વપક્ષીએ શ્લોક-૪૭માં કહેલ કે, યાત્રાશબ્દથી જિનબિંબને નમસ્કાર થઈ શકે નહિ પણ તપ-સંયમની ક્રિયા જ ગ્રહણ થાય, તેનું આથી નિરાકરણ થાય છે. टी:
तथा च तत्पाठः - - 'अह केरिसए पुण आइ आराहए वयमिणं ? जे से उवहिभत्तपाणदाणसंगहणकुसले अच्चंतबालदुब्बलगिलाणवुड्डखवगे पवत्तिआयरियउवज्झाए सेहे साहम्मिए तवस्सीकुलगणसङ्घचेइयढे य णिज्जरी वेयावच्चं अणिस्सियं दसविहं बहुविहं पकरे त्ति (८ अध्य.) अह केरिसए त्ति अथ परिप्रश्नार्थः । कीदृशः पुनः ‘आइ त्ति' अलङ्कारे, आराधयति व्रतमिदम् ! इह प्रश्ने उत्तरमाह - 'जे से' इत्यादि योऽसावुपधिभक्तपानानां दानं च सङ्ग्रहणं च तयोः कुशलः विधिज्ञः यः स तथा । तथा बालश्च दुर्बलश्चेत्यादेः समाहारद्वन्द्वः ततोऽत्यन्तं यद् बालदुर्बलग्लानवृद्धक्षपकं तत्तथा, तत्र विषये वैयावृत्त्यं करोतीति योगः । तथा प्रवृत्त्याचार्योपाध्याये इह द्वन्द्वैकत्वात्प्रवृत्त्यादिषु । तत्र प्रवृत्तिलक्षणमिदं- 'तवसंजमजोगेसु जो जोगो तत्थ तं पवत्तेइ । असहुं च णियत्तेइ गणतत्तिल्लो पवित्तीओ ।।' इतरौ प्रतीतौ, तथा 'सेहे' शैक्षे=अभिनवप्रव्रजिते, साधर्मिके समानधार्मिके, लिङ्गप्रवचनाभ्याम्, तपस्विनि-चतुर्थभक्तादिकारिणि, तथा कुलं-एकाचार्यपरिवाररूपं चान्द्रादिकम्, गण: कुलसमुदाय: कौटिकादिकः, सङ्घः-तत्समुदायरूपः, चैत्यानिजिनप्रतिमाः, एतासां योऽर्थः प्रयोजनं स तथा तत्र, निर्जरार्थी कर्मक्षयकामः, वैयावृत्त्यं व्यापृतकर्मरूपमुपष्टम्भनमित्यर्थः, अनिश्रितं की,दिनिरपेक्षं, दशविधं दशप्रकारम् । आह-'वेयावच्चं वावडभावो, इह धम्मसाहणणिमित्तं । अन्नाइआण विहिणा संपायणमेस भावत्थो ।।' आयरियउवज्झाए थेरतवस्सी गिलाणसेहाणं । साहम्मियकुलगणसंघसंगयं तमिह कायव्वं ।। ( ) बहुविधं भक्तपानादिदानभेदेनानेकप्रकारं करोतीति वृत्तिः ।। टीवार्थ:
અને તે પ્રમાણેકચૈત્યાર્થે વૈયાવૃત્યને બતાવવારૂપે પ્રસ્ત વ્યાકરણનો પાઠ -
કેવા પ્રકારનો પુરુષ આ વ્રતને અદત્તાદાનવિરમણવ્રત, આરાધે છે ? જે ઉપધિ, ભાત અને પાણીના દાનમાં અને સંગ્રહમાં કુશળ હોય, અત્યંત બાલ, દુર્બલ, ગ્લાન, વૃદ્ધ અને ક્ષેપકમાં, પ્રવર્તક, આચાર્ય અને ઉપાધ્યાયમાં, શૈક્ષમાં, સાધર્મિકમાં, તપસ્વી, કુલ, ગણ, સંઘ અને ચૈત્યાર્થમાં નિર્જરાનો અર્થી દસવિધ બહુવિધ અનિશ્રિત વૈયાવચ્ચને કરે છે, તે ત્રીજા વ્રતને આરાધે છે.
0 अह केरिसए त्ति - भूण पाठमा 'अथ' २०६ परिशनार्थ३५ छे. ० केरिसए पुण आइ - सही आइ' श६ २ २मां . 'जे से' नो मन्वय मा प्रभारी को - જે ઉપધિ, ભાત, પાણીના દાન અને સંગ્રહમાં કુશળ હોય અને બાલાદિના વિષયમાં નિર્જરાનો અર્થી