________________
૬૦૮
ટીકા ઃ
પ્રતિમાશતક | શ્લોક : ૪૬
अत एव साधूनामवधावतां कदालम्बनीभूतैव चैत्यभक्तिश्चैत्यवासिनामावश्यकेऽपि निषिद्धा -
'नीयावासविहारं चेइयभत्तिं च अज्जियालाभं । विगईसु अ पडिबंधं निद्दोसं चोइयाविंति ।।
चेइयकुलगणसंघं अन्नं वा किंचि काऊनिस्साणं ।
अहवावि अज्जवइरं तो सेवंती अकरणिज्जं ।।' (आव० निर्यु० ११७५ / ११७९) इत्यादिना ।
ટીકાર્ય :
अत एव ત્યાવિના । આથી કરીને જ=વજાચાર્યના નિષેધનું અસંયત સાર્થની સાથે ચૈત્યયાત્રાના નિષેધમાં પર્યવસાનપણું હોવાને કારણે જ, પાત પામતા ચૈત્યવાસી એવા સાધુઓની કદાલંબનીભૂત જએવી ચૈત્યભક્તિ આવશ્યકમાં પણ નીયાવાવિહાર..... અને ચેડ્વવુાળ..... ઈત્યાદિ ગાથાના કથન વડે નિષિદ્ધ કરાઈ છે.
૭ ‘સાધૂનામવધાનતાં’ મુ. પુ. માં પાઠ છે ત્યાં કૌંસમાં (સાધુનામવતાં' પાઠ સંભવિત મૂક્યો છે, પરંતુ હસ્તલિખિત પ્રતમાં ‘સાધૂનામવધાવતાં’ પાઠ મળેલ છે, અને તે પાઠ સંગત લાગવાથી તે ટીકામાં ગ્રહણ કરેલ છે અને એ મુજબ અર્થ અમે કરેલ છે.
આવશ્યòડપિ “નીયાવાતું..... અભિનં ।। ત્યાવિના નિવિદ્યા । આ પ્રમાણે
© અહીંઝત વ
અન્વય કરવો.
ટીકાર્થ ઃ
नीयावासविहारं ચોડ્યાવિ' તિ ।। ગાથાનો અર્થ આ પ્રમાણે છે
‘ઉઘતવિહારી' દ્વારા પ્રેરણા કરાયેલા તેઓ–શિથિલાચારીઓ નિત્યાવાસરૂપ કલ્પ=આચાર, ચૈત્યભક્તિ, સાધ્વીઓથી લાભ અને વિગઈમાં પ્રતિબંધને=આસંગને, નિર્દોષ કહે છે.
.....
इयकुलगण અરશિપ્નું ।। ગાથાનો અર્થ આ પ્રમાણે છે .
-
.....
ચૈત્ય, કુલ, ગણ, સંઘની અથવા અન્ય કોઈની=અપુષ્ટ-અવ્યવચ્છિન્ત્યાદિરૂપ અન્ય કોઈની, નિશ્રા= આલંબન કરીને અથવા આર્ય વજની નિશ્રા=આલંબન કરીને=આર્ય વજસ્વામીના દૃષ્ટાંતનું અનુકરણ કરીને, ત્યાર પછી (મંદ ધર્મવાળા નિત્યવાસીઓ) અકૃત્યને સેવે છે.
૦ ‘તો સેવંતી’ અહીં તો=તતઃ શબ્દનો પ્રયોગ ડં નિસ્સામાં કહ્યું ત્યાં હાઉં=ન્તુ સંબંધક ભૂતકૃદંત છે. તેથી પૂર્વક્રિયા સાપેક્ષ ઉત્તરક્રિયા છે. પરંતુ અહીં ‘તતઃ’ કહ્યું, તેથી આ બધાની નિશ્રા કરીને બોલ્યા પછી થોડો સમય રહીને વિલંબે અકૃત્યને સેવે છે, એ બતાવવા અર્થે છે.
૦ ‘અપુષ્ટઅવ્યવચ્છિન્ત્યાદિરૂપ અન્ય કોઈની નિશ્રા કરીને' એમ કહ્યું, તેનો ભાવ એ છે કે, દેરાસરની