________________
4७०
प्रतिभाशतs/cोs:४५ પ્રકારે અત્યંત આશાતના ભીરુપણું હતું. તે કાળે તેવા પ્રકારના પણ અસમંજસ અનાચારમાં બહુ સાધર્મિક પ્રવૃત્ત હોવા છતાં પણ તેઓ તીર્થકરની આજ્ઞાને ઓળંગતા નથી.
टीs:
अहऽनया सो अणिगूहियबलवीरियपुरिसक्कारपरक्कमे सुसीसगणपरियरिओ सव्वन्नुपणीयागमसुत्तत्थोभयाणुसारेणं ववगयरागदोसमोहमिच्छत्तममकाराहंकारो सव्वत्थ अपडिबद्धो । किं बहुना ? सव्वगुणगणाहिट्ठिय सरीरो अणेगगामागरनगरखेडकब्बडमडंबदोणमुहाइसन्निवेसविसेसेसु अणेगेसु भव्वसत्ताणं संसारचारगविमोक्खणिं सद्धम्मकहं परिकहेंतो विहरिंसु । एवं च वच्चंत्ति दियहा । अण्णया णं सो महाणुभागो विहरमाणो आगओ गो० ! तेसिं णीअविहारीणमावासगे, तेहिं च महातवस्सीत्ति काऊण सम्माणिओ किइकम्मासणपदाणाईणा सुविणएणं, एवं च सुहनिसन्नो चिट्ठित्ता णं धम्मकहाइणा विणोएणं पुणो गंतुं पयत्तो । ताहे भणिओ सो महाणुभागो गो० ! तेहिं दुरंतपंतलक्खणेहिं लिंगोवजीवीहिं भट्ठायारुमग्गपवत्तगाभिग्गहियमिच्छादिट्ठीहिं, जहा णं भयवं ! जइ तुममिहई एकं वासारत्तं चाउम्मासियं पउंजियं तो णमेत्थ एत्तिगे चेइयालगे भवंति णूणं तुज्झाणत्तीए । ता कीरउ अणुग्गहत्थमम्हाणं इहेव चाउम्मासियं । ताहे भणियं तेण महाणुभागेणं गो० ! जहा 'भो भो पियंवए ! जइवि जिणालए तहवि सावज्जमिणं णाहं वायामित्तेणवि एयं आयरिज्जा !' एवं च समयसारं परं तत्तं जहट्ठियं अविवरीयं, णीसंकं भणमाणेणं तेसिं मिच्छादिट्ठीलिंगीणं साहुवेसधारीणं मज्झे गो० ! आसकलियं तित्ययरणामकम्मगोयं तेणं कुवलयप्पभेणं एगभवावसेसीकओ भवोयही। तत्थ य दिट्ठो अणुल्लविज्जमाणं संघमेलावगो अहेसि । तेसिं च बहूहिं पावमईहिं लिंगिलिंगिणियाहिं परोप्परमेगमयं काउणं गो० ! तालं दाउणं विप्पलोइयं चेव तं तस्स महाणुभागस्स महातवस्सिणो कुवलयपहाभिहाणं, कयं च से सावज्जायरियाभिहाणं सद्दकरणं, गयं च पसिद्धिए । एवं सद्दिज्जमाणोऽवि सो तेणापसत्थसद्दकरणेणं तहावि गो० ! ईसिपि ण कुप्पो ।।२८।। टीमार्थ :
अहऽन्नया ..... ण कुप्पो ।।२८ ।। वे अन्य तदुपलयायार्थ, अनिलीत पल, पार्थ, पुरार अने પરાક્રમવાળા, સુશિષ્યગણથી પરિવરેલા, સર્વજ્ઞપ્રણીત આગમના સૂત્ર અને અર્થ ઉભયને અનુસરનારા હોવાથી, રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, મમત્વભાવ, અહંકારરહિત સર્વત્ર અપ્રતિબદ્ધ હતા. ઘણું કહેવા વડે શું? સર્વગુણસમુદયથી અધિષ્ઠિત શરીરવાળા અનેક ગામ, આકર, નગર, ખેડ, કબડ, મંડપ, દ્રોણમુખ આદિ સન્નિવેશ વિશેષમાં અનેક मध्यपाने संसा२३५ी ४६मानामांथी छोपिनार मेवी सरस्थाने आता वियरतात. (अणेगेसु भव्वसत्ताणं सही
સપ્તમી વિભક્તિ છે તે ષષ્ઠી અર્થક છે) એ પ્રમાણે દિવસો પસાર થાય છે. ત્યાં અન્યદા તે મહાનુભાગ વિચરતા, હે ગૌતમ ! તે નિત્યવિહારીના આવાસમાં આવ્યા. (નિત્યવિહારીનો અર્થ નિત્યાવાસ લેવો.) અને મહાતપસ્વી છે, એ પ્રમાણે કહીને તેઓ વડે અર્થાત્ ચૈત્યવાસી વડે કૃતિકર્મ, આસનપ્રદાનાદિક સવિનય વડે (2)
૬ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૭૧.