SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૪ પ્રતિમાશતક/ બ્લોક : ૩૯ ટીકા : अथादिपदग्राह्यविवाहादिव्यवहारदर्शने प्रसञ्जितदोषस्य परिहारातिदेशमाह - ‘ર્વ વિવાહથો તથા શિન્જનિરૂપ છે न दोषो ह्युत्तमं पुण्यमित्थमेव विपच्यते' ।।५॥ विवाहधर्म:=परिणयनाचारः, आदिना राजकुलग्रामधर्मादिपरिग्रहः । शिल्पनिरूपणे घटलोहचित्रवस्त्रनापितव्यवहारोपदेशे, न दोषो भगवतः, यस्मादुत्तमं कर्म तीर्थकरनामकर्म, इत्थमेव विवाहशिल्पादिनिरूपणप्रकारेणैव विपच्यते स्वफलं ददाति । विपाकप्राप्तेऽप्यशक्तत्वादनुचितप्रवृत्त्यभावान्न बन्ध इति नातिप्रसङ्गः । ઉત્થાન : શ્લોક નં. ૧ માં રાજ્યાદિના પ્રદાનમાં દોષ છે એમ કહ્યું, ત્યાં, ‘ગરિ પદથી ગ્રાહ્ય એવા વિવાહ આદિ વ્યવહારના દર્શનમાં પ્રાસંજિત દોષના પરિહાર માટે અતિદેશને કહે છે - શ્લોકાર્ચ - પર્વ ..... વિષ ધા એ પ્રમાણેકપૂર્વ શ્લોકોમાં કહ્યું કે, રાજ્યાદિના દાનમાં મહાઅધિકરણપણાનો અભાવ છે અને ગણાવહ છે એથી કરીને રાજ્યાદિનું પ્રદાન દોષરૂપ નથી, એ પ્રમાણે, વિવાહધર્માદિમાં અને શિલ્પનિરૂપણમાં દોષ નથી, જે કારણથી ઉતમ પુણ્ય આ પ્રકારે જ=વિવાહ-શિલ્પાદિ નિરૂપણરૂપે જ, વિપાક પામે છે, અર્થાત્ સ્વફળને આપે છે. આપI ૭ શ્લોક-પના કેટલાક શબ્દોનો અર્થ ટીકામાં બતાવે છે - ‘વિવાદ:'=પરણવાનો આચાર, વિવાદધર્માત્રી અહીં ‘રિ’ પદથી રાજ્ય, કુળ, ગ્રામધર્મ વગેરે લેવા. ‘શિન્જનિરૂપ ઘટ, લોહ, ચિત્ર, વસ્ત્ર, નાપિત=હજામ, આ પાંચ શિલ્પના વ્યવહારના ઉપદેશમાં ભગવાનને દોષ નથી; જે કારણથી ઉત્તમ વ=તીર્થકર નામકર્મ ‘મેવ’=આ પ્રકારે જ=વિવાહ-શિલ્પાદિના નિરૂપણના પ્રકારથી જ, વિપાકને પામે છે= સ્વફળને આપે છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, કર્મના ફળને આધીન થઈને જો ભગવાન વિવાહધર્માદિ અને શિલ્પનિરૂપણ કરતા હોય, તો સંસારી જીવો પણ કર્મના વિપાકને પરવશ થઈને સંસારની પ્રવૃત્તિ કરે છે, તેમ ભગવાન પણ કર્મના વિપાકને પરવશ થઈને રાજ્યપ્રદાનાદિ કરે છે, તેમ માનવાનો અતિપ્રસંગ આવશે. તેથી કહે છે -
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy