SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ प्रतिभाशds/RCोs:39 4oc ઈરિયાવહિ પ્રતિક્રમણ કરવાની વિધિ નથી. તેથી તેના શાસ્ત્ર પ્રમાણે નદી ઊતરવાની ક્રિયા પાપરૂપ છે, અને તેને માટે ત્યાં ઈરિયાવહિ પ્રતિક્રમણ કરવાનું છે, એમ તે કહી શકે નહિ. અને શ્વેતાંબરના શાસ્ત્રને ગ્રહણ કરીને લુપાક સ્થાપન કરવા માંગતો હોય કે નદી ઊતરવાની ક્રિયા પછી ઈરિયાવહિ પ્રતિક્રમણ છે, માટે તે પાપરૂપ છે, તો જેમ તેઓ શ્વેતાંબર શાસ્ત્રને ગ્રહણ કરીને નદી ઊતર્યા પછી ઈરિયાવહિ પ્રતિક્રમણ સ્વીકારે છે, તેમ શ્વેતાંબર શાસ્ત્ર સાધુને નદી ઊતર્યા પછી ઈરિયાવહિ પ્રતિક્રમણને કલ્પરૂપ માને છે, એમ લુપાકે સ્વીકારવું જોઈએ. તેથી શ્વેતાંબર શાસ્ત્રને અવલંબીને પણ લુંપાક નદી ઊતરવાની ક્રિયાને પાપરૂપ સ્થાપન કરી શકે નહિ. તેથી તેનું આ કથન અસંબદ્ધ પ્રલાપરૂપ છે. ઉત્થાન આ રીતે નદી ઊતર્યા પછી ઈરિયાવહી પ્રતિક્રમણ શ્વેતાંબર મત પ્રમાણે સાધુનો કલ્પ છે, એમ ग्रंथारे स्थापन इथु. त्यां सुंप15 ‘अथ' थी. अंथ।२ ने पूछे छ - टी : _. अथ भवतामेव नद्युत्तारे ईर्याप्रतिक्रान्तिः, न द्रव्यस्तव इत्यत्र को हेतुः ? इति पृच्छामि इति चेत् ? यदि वक्रोऽसि, तर्हि व्रतभङ्गमहापातकशोधकस्याप्रतिपन्नव्रतशोधनेऽशक्तत्वान्महातरून्मूलकस्य तृणाग्रोन्मूलन इवेत्युत्तरमाकलय । वस्तुतः ईर्यां प्रतिक्रम्यैव यद्धर्मानुष्ठानं विधीयते तदीर्यानियतम्, तच्च सामायिकपौषधचारित्राद्यनुष्ठानमेव, ईर्यां प्रतिक्रम्यैव तद्विधानात्, तत्र वर्तमानः श्रावका साधुर्वा सचित्तादिसचट्टे उच्चारेर्यातोऽतिरिक्तामीर्यां प्रतिक्रामति, द्विविधं त्रिविधेन प्रत्याख्यानलक्षणस्य सामायिकपौषधादेः, त्रिविधं त्रिविधेन प्रत्याख्यानलक्षणस्य सामायिकच्छेदोपस्थापनीयादिचारित्रस्यातिचारलक्षणं मालिन्यं माभूदित्यभिप्रायादित्यर्थः । तथा चैर्यापथिकास्थानं सामायिकादिव्रतान्येव, न पुनरानुषङ्गिकपृथिव्याद्यारम्भवद्धर्मानुष्ठानमात्रम्, अन्यथाऽभिगमनादावपि तदभिधानप्रसङ्गात् । अत एव कृतसामायिको मुनिरिव श्रावकोऽपि पुष्पादिभिर्जिनपूजां न करोति इति जिनाज्ञा, न पुनरितरोऽपि, कृतसामायिकस्य तदवाप्तिपूर्तिकालं यावत्सचित्तादिस्पर्शरहितस्यैव व्रतपालकत्वात्, जिनपूजां चिकीर्षुस्तु सचित्तपुष्पादिवस्तूनि उपादायैव तां करोति, तद्विना पूजाया एवासम्भवात्, प्रतिकार्य कारणस्य भिन्नत्वादिति बोध्यम् । लोकेऽपि हि यथा 'गृहप्रवेशेऽभ्युक्षणं नापणप्रवेशे' तथा लोकोत्तरेऽपि 'सामायिके यथेर्या न तथा मुनिदानादौ' इति भावः । “अपडिक्कंताए इरियावहियाए न कप्पइ चेव किंचि काउं" (महानि० अ० ३ सू० १९) इत्यत्र न किञ्चिदिति विशेषपरमेव, 'चिइवंदणसज्झाय' इत्यग्रिमपदेनैव तदभिव्यक्तेरिति बोध्यम् ।।३६।।
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy