________________
૪૮૩
પ્રતિમાશતક/ બ્લોક: ૩૪
૦ ભાક્તા ચતુર્થી=ગૌણ ચતુર્થી સમજવી. ટીકા -
तदसत्, चतुर्थ्यन्तपदस्य देवतात्वे मानाभावात्, चतुर्थी विनापि 'इन्द्रो देवता' इति व्यवहारात्, 'अग्नये कव्यवाहाय' इत्यादौ देवताद्वयप्रसङ्गात् । इन्द्रः सहस्राक्षं इत्यर्थवादस्य, इन्द्रमुपासीत' इति विधिशेषतया स्वर्गार्थिवादवत्प्रामाण्यात्, इन्द्रायेत्यादौ श्रुतपदेनैव त्यागस्य फलहेतुताया वचनसिद्धत्वात्, 'तिर्यक्पगुवित्र्यायदेवतानामधिकार' इति जैमिनीयसूत्रस्यैव देवताचैतन्यसाधकत्वाच्च, अचैतन्येऽधिकारासक्त्या तनिषेधानौचित्यात् । सूत्रार्थश्चैवम्-तिरश्चां विशिष्टान्त:-संज्ञाविरहात्, पङ्गोः प्रचरणाभावात् तिस्रः-दृष्टिश्रुतिवाच: आर्षेया ऋत्विग्योग्या: विमुख्या: येषामन्धबधिरमूकानाम्, दर्शनश्रवणोच्चारासमर्थानामिति-वित्र्याईयाणामिति, त्रिप्रवराणामेवाधिकारोनत्वेकद्विचतुःप्रवरादीनां देवतानाम्, अनधिकारश्चाभेदेन संप्रदानत्वायोगात् । ઉત્થાન :
તે અસતુ કેમ છે તેમાં હેતુ બતાવતાં કહે છે –
૦ અહીં તહેતુ માં વતુર્થાન્તપવા દેવતાત્વે માનામાવા' એ હેતુ છે, અને માનાભાવ કેમ છે, તેમાં (૧) વતુર્થી થિી. વ્યવહાર[, (૨) નયે ..... વાયપ્રસન્ ! એ બે હેતુ છે, અને ત્યાર પછી (૧) રૂ થી દેતુતીયા વરસિદ્ધત્વાતુ, (૨) તિથી રેવતાચૈત્યસાધત્વાન્ન, (૩) વૈતન્ય થી તત્રિવેધાનોવિત્વા' - આ ત્રણ હેતુ દ્વારા, સચેતન ઈંદ્રને દેવતારૂપે સિદ્ધ કરે છે. ટીકાર્ય :
તરસ, તુર્થત્ત વ્યવદાર સ્મીમાંસકનું તે કથન અસત છે; કેમ કે ચતુર્થતપદનો દેવતાપણામાં માતાભાવ છે; કારણ કે ચતુર્થી વગર પણ ઈન્દ્ર દેવતા છે આ પ્રમાણે વ્યવહાર થાય છે. નવ્યવદાય આ પ્રયોગમાં દેવતાઢયનો પ્રસંગ આવે છે.
કવવાહ' શબ્દ અગ્નિ અર્થમાં છે. વિશેષાર્થ : -
મીમાંસકનું ઉપરનું કથન અસત્ છે, તેમાં તૈયાયિક યુક્તિ બતાવે છે કે, ચતુર્થી વિભક્તિ વગર પણ ઈન્દ્ર દેવતા છે, એ પ્રકારનો વ્યવહાર હોવાથી ચતુર્થ્યન્તપદને દેવતા સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. આમ છતાં, દેવતા કહેવામાં આવે તો સન વ્યવહાય સ્વાદ એ પ્રકારના પ્રયોગથી કરાતા અગ્નિ દેવતાના યજ્ઞમાં અગ્નિ અને કવ્યવાહ એ બંને પદ હોવાને કારણે પદને દેવતા માનવામાં આવે તો બે દેવતા માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. વસ્તુતઃ પ્રસ્તુત યજ્ઞના સ્વામી એક અગ્નિ દેવતા છે, તેથી પદને દેવતા માનવા ઉચિત નથી.