________________
૪૫૯
પ્રતિમાશતક | શ્લોક: ૩૪
देवतोदेशेन त्यागश्च निश्चयत आत्मोद्देशेनैव, देवतात्वं वीतरागत्वमिति समापत्त्या तस्य स्वात्मन्युनयनात् । ટીકાર્ય :
માવોપો ....પ્રવૃત્યિ / ભાવ છે ઉપપદમાં જેને એવા સ્તવ શબ્દની જેમ (ભાવસવની જેમ) ભાવ છે ઉપપદમાં જેને એવો યજ્ઞ શબ્દ (ભાવથજ્ઞ શબ્દ), ચારિત્રને જ કહે છે. એથી કરીને દ્રવ્યસ્તવમાં કઈ રીતે ભાવયજ્ઞપદની પ્રવૃત્તિ થઈ શકે? કેમ કે દ્રવ્યસ્તવશબ્દની જેમ દ્રવ્યયજ્ઞપદની જ પ્રવૃત્તિનું ચચિત્ય છે.
થ ... રૂતિ વેન્? આ પ્રકારના કથનમાં અહીં કોઈ સમાધાન કરે છે કે, યજ્ઞ શબ્દ લૌકિક થાગમાં પ્રસિદ્ધ છે. એથી કરીને તેના=લૌકિક યાગના, વ્યાવર્તનથી ભાવપદનો યોગ પ્રકૃતમાં દ્રવ્યસ્તવના વાચક યજ્ઞ શબ્દમાં, પ્રવર્તશે. તેના ઉત્તરમાં કહે છે -
તો સ્તુતિમાત્રમાં પ્રવૃત એવો સ્તવ શબ્દ પણ, ભાવશબ્દના યોગથી પ્રકૃતમાં પણ=જેને તમે દ્રવ્યસ્તવ કહો છો, તેમાં પણ, પ્રવર્તે.
અહીં કોઈ આ પ્રમાણે સમાધાન કરે કે - વિદ્યમાન ગુણોની કીર્તના એ ભાવનિક્ષેપો છે, એ પ્રમાણેના આવશ્યક નિર્યુક્તિના સ્વરસથી (ગુણવાન વ્યક્તિના) ગુણવાનપણા વડે કરીને જ્ઞાનજનક વ્યાપારમાત્રમાં શક્ત એવું આવપદ ભાવપદના યોગમાં અર્થાત્ ભાવસ્તવનો પ્રયોગ કરીએ ત્યારે, આજ્ઞાપ્રતિપત્તિરૂપ વિશેષમાં જ અર્થાત્ ચારિત્રમાં જ પર્યવસાન પામે છે. તેથી તેના કારણમાં અર્થાત્ ચારિત્રના કારણરૂપ એવી જિનાર્ચામાં, દ્રવ્યસ્તવ એ પ્રકારના પદની પ્રવૃત્તિ યુક્ત છે. તો કહે છે - તો પછી “મદાનવં નય નurfસટ્ટ” ઈત્યાદિ આગમ હોવાને કારણે આગમમાં ભાવયજ્ઞ પદની ચારિત્રમાં જ પ્રસિદ્ધિ હોવાથી દ્રવ્યસ્તવમાં દ્રવ્યયજ્ઞ પદની પ્રવૃત્તિનું ઔચિત્ય છે, એ પ્રકારે કોઈ કહે તો તેનું સમાધાન આગળ કરે છે.
‘ત્રીજું પાઠ ટીકામાં છે, ત્યાં ઉત્તરાધ્યયન મુજબ નurલિ પાઠ છે અને તે ઉચિત લાગે છે. વિશેષાર્થ :
રૂટું પુનઃ વિચારણીયં ...થી... પ્રવૃત્તેિરેરિત્નતિ વેત્ સુધીનું કથન પૂ. ઉપાધ્યાયજી મહારાજે સ્થાપન કરેલું છે, અને તે કથનથી એ કહેવું છે કે, પૂર્વમાં સ્થાપન કર્યું કે, આ દ્રવ્યસ્તવ ભાવયજ્ઞ છે, એ સ્થાનમાં, વિચારકને આ પ્રકારે પ્રશ્ન ઊઠે કે, જેમ સ્તવપદની આગળમાં “ભાવ” શબ્દ લગાડીએ તો ભાવસ્તવ શબ્દ બને, અને તે શબ્દથી ચારિત્ર વાચ્ય બને છે; તે રીતે યજ્ઞશબ્દની આગળમાં “ભાવ” શબ્દ લગાડીએ તો, તેનાથી બનેલ ભાવયજ્ઞ શબ્દ “ચારિત્ર' અર્થનો વાચક બની શકે, તેથી ભગવાનની પૂજારૂપ દ્રવ્યસ્તવમાં ભાવયજ્ઞપદની પ્રવૃત્તિ થઈ શકે નહિ. આમ છતાં, પૂ. ઉપાધ્યાયજી મહારાજે જ આગળ કહ્યું કે, દ્રવ્યસ્તવ ભાવયજ્ઞમાં છે. તેથી તેનું વાસ્તવિક તાત્પર્ય શું છે, તે બતાવવા માટે આ પ્રકારની વિચારણા સ્વયં કરીને તેનું સમાધાન તિ