________________
зцо
પ્રતિમાશતક, શ્લોક: ૨૮ શ્લોકાર્ય :
જે કારણથી મોક્ષમાર્ગની સેવાથી જ જગતમાં આ સંપત્તિઓ, પ્રાયઃ શુભતરા-પુણ્યાનુબંધિની, અને અનપાયિની થાય છે, તે કારણથી આ=અગ્નિકારિકા, ભાવાગ્નિકારિકાથી અન્યથા દ્રવ્યાગ્નિકારિકરૂપે યુક્ત નથી. આ સતુશાસ્ત્ર સંસ્થિતિ છે.
શ્લોકમાં “પ્રાય' શબ્દ કહેલ છે. તેથી વ્યવધાન વગર=અંતર વગર, નિર્વાણભાવની પ્રાપ્તિથી સંપત્તિના અભાવમાં પણ ક્ષતિ નથી.
વિશેષાર્થ:
પૂજા કરવાથી શ્રાવકને પણ જન્માંતરમાં મળેલી સંપત્તિઓ મોક્ષમાર્ગની સેવાથી શુભતર અને અનપાયિની બને છે, પરંતુ મોક્ષમાર્ગની પ્રાપ્તિ વગર તે શુભતર બનતી નથી. તેથી મોક્ષમાર્ગને પામેલા એવા સંયમીને માટે તે કર્તવ્યરૂપ બનતી નથી.
અવતરણિકા -
परमतेनैव द्रव्याग्निकारिकां निराकुर्वनाह -
અવતરણિકાર્ય :
પરમતથી જ દ્રવ્યાગ્નિકારિકાને નિરાકરણ કરતાં કહે છે -
શ્લોક :
પૂર્વ ન મોક્ષામ, સમસ્યોપવતમ્ *
अकामस्य पुनर्योक्ता सैव न्याय्याऽग्निकारिका" ।।८।। શ્લોકાર્ચ -
ઈચ્છાપૂર્તિ મોક્ષનું અંગ નથી, જે કારણથી) સકામો=અભ્યદયના અભિલાષીઓને, (તે) વર્ણન કરાયું છે, વળી અકામને કામના વગરનાને, જે કહેવાઈ શ્લોક-૧ માં જે કહેવાઈ, તે અગ્નિકારિકા ન્યાયયુક્ત છે. અવતારણિકા -
इष्टापूर्तस्वरूपमिदम् - અવતરણિકાર્ચ -
રૂાપૂર્ણસ્વરૂપમ્ - ઈષ્ટાપૂર્તનું સ્વરૂપ આ=વલ્યમાણ છે – ટીકા :અત્તર્વેદ્યાં તુ દત્ત, શ્રદ્ધાનાં સમક્ષતા
: ऋत्विग्भिमन्त्रसंस्कारैरिष्टं तदभिधीयते" ॥१॥