SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. અવતરણિકાર્થ: રાજ્ય અને સંપત્તિથી સંભવી પાપની શુદ્ધિ દાનાદિથી થશે, એ પ્રમાણેની આશંકામાં કહે છે – શ્લોક :-૫ ટીકા ઃ " विशुद्धिश्चास्य तपसा न तु दानादिनैव यत् । तदियं नान्यथा युक्ता तथाचोक्तं महात्मना । ५॥ યં=નિરિા । મન્યવા=ધ્યાનાતિરિòહેતુના । મહાત્મના=વ્યાસેન । શ્લોકાર્થ: જે કારણથી આની=રાજ્યાદિજન્ય પાપની, વિશુદ્ધિ તપથી જ થાય છે, પરંતુ દાનાદિથી નહિ; તે કારણથી આ=અગ્નિકારિકા, અન્યથા-ધ્યાનાતિરિક્ત એવા હોમહવનાદિ ક્રિયારૂપ હેતુથી યુક્ત નથી, અર્થાત્ ધ્યાનરૂપ હેતુથી યુક્ત છે, અને તે પ્રમાણે મહાત્મા વ્યાસ વડે કહેવાયું છે. (જે આગળના શ્લોકમાં બતાવાશે.) ૦ શ્લોકમાં ‘જ્ઞાનાવિનેવ’ અહીં જે ‘વાર’ છે તેનો સંબંધ ‘તપસા' સાથે છે. અવતરણિકા: उक्तमेवाह અવતરણિકાર્ય = ઉક્ત વ્યાસવડે જે કહેવાયું છે તે જ, કહે છે - શ્લોક :-૬ ટીકા ઃ “ધર્માર્થ યસ્થ વિત્તેહા, તસ્યાનીદા રીવલી | प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरम्” ।।६।। રીયસી=પ્રેયસીતા | શ્લોકાર્થ પ્રતિમાશતક| શ્લોક : ૨૮ : જેને ધર્મ માટે વિત્તની ઈચ્છા છે તેને અનિચ્છા શ્રેષ્ઠતર છે, જે કારણથી કાદવના પ્રક્ષાલન કરવા કરતાં દૂર રહીને અસ્પર્શન કરવું શ્રેષ્ઠ છે. ઉત્થાન : ઉપરના અર્થમાં શંકા કરીને સમાધાન કરે છે - asi : एवं तर्हि गृहस्थेनापि पूजादिकं न कार्यं स्यात्, नैवम्, यतो जैनगृहस्था न राज्यादिनिमित्तं पूजादि
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy