________________
પ્રતિમાશતકશ્લોક : ૨૧-૨૨
૩૦૧ આનાથી એ પ્રાપ્ત થાય છે કે, ઉચિત સ્થાને મૌન સંમતિ જ બતાવે છે, અને ભગવાને સૂર્યાભદેવને નાટ્યકરણ સંબંધી ઉત્તર ન આપ્યો, તેથી ભગવાનની તેમાં સંમતિ જ છે. IFરવા અવતરણિકા:
अनिषेधानुमतिमेव सदृष्टान्तमुपपादयति - અવતરણિયાર્થ:
અનિષેધની અનુમતિને જ દષ્ટાંત દ્વારા ઉપપાદન કરતાં કહે છે -
બ્લોક :
ज्ञातैः शल्यविषादिभिर्नु भरतादीनां निषिद्धा यथा, कामा नो जिनसमकारणविधिर्व्यक्तं निषिद्धस्तथा । तीर्थेशानुमते पराननुमतेव्यस्तवे किं ततो,
नेष्टा चेज्ज्वरिणां ततः किमु सिता माधुर्यमुन्मुञ्चति ।।२२।। શ્લોકાર્ચ -
શલ્ય-વિષાદિ દષ્ટાંતવડે જેમભરતાદિને કામ=વિષયો, નક્કીનિષેધકરાયા, તેમજિનભવન કરાવવાની વિધિ વ્યક્ત નિષેધ કરાઈ નથી. તેથી કરીને તીર્થેશ વડે અનુમત એવું દ્રવ્યસ્તવ હોતે છતે, પર એવાળંપાકની અનનુમતિથી શું? તેજવાતને દષ્ટાંતથી બતાવતાં કહે છે- જોતાવવાળાને સાકર ઈષ્ટ ન લાગે, તેથી શું (સાકર) મધુરતાને છોડી દે છે? અર્થાત્ નથી છોડતી. રાાં ટીકા -
_ 'ज्ञातैरिति:' :- 'नु' इति निश्चये, शल्यविषादिभिः ज्ञातैः दृष्टान्तैः यथा भरतादीनां कामा निषिद्धाः तथा जिनसमकारणविधिळक्तं न निषिद्धः । श्रूयते च स आगमे - 'थूभसयं भाउयाणं चउवीसं च जिणघरे कासी' । (उत्तरार्द्ध - सव्वजिणाणं पडिमा वण्णपमाणेहिं निअएहिं आ. नि. भा. ૪૬) ફત્યાદિના | ટીકાર્ય :
નુ તિ ...રૂરિના I શલ્ય-વિષાદિના દષ્ટાંતથી જેમ ભરતાદિને કામ=વિષયો, નક્કી નિષેધ કરાયા, તેમ જિનાલય બનાવવાની વિધિ વ્યક્ત નિષિદ્ધ કરાઈ નથી, અને ધૂમધું.. ઈત્યાદિ દ્વારા જિનભવન ભરતે કરાવ્યાં તે આગમમાં સંભળાય છે.