________________
૨૭૪
પ્રતિમાશતકા શ્લોકઃ ૨૦ ટીકાર્ચ -
વા' વારો ..... વ્યવસ્થાથા ! શ્લોકમાં ‘વા' કાર છે તે ચાર પ્રકારની વચનપદ્ધતિની વ્યવસ્થા બતાવી, તેનો સમુચ્ચય કરવા માટે “ઘ' કાર અર્થમાં છે.
ટીકા -
___एवं विभो: भगवतो, वाक्क्रमो-वचनरचनानुक्रमश्चित्रा नानाप्रकार:, मौनमपि च विनीतमभिज्ञं पुरुषं प्रतीच्छानुलोमाभिव्यञ्जकमेवेति तत्तात्पर्यप्रतिसन्धानेनैव प्रेक्षावत्प्रवृत्तिः सुघटा । अत एव भगवता मौने स्वव्यवहारानुरोधेन कृतेऽपि पारिणामिक्या बुद्ध्या स्वकृतिसाध्यत्वेष्टसाधनत्वाद्यनुसंधाय नाट्यकरणमारब्धं सूर्याभेण । ટીકાર્થ:
ઘં ... સૂર્યામેળ =આ પ્રકારે ભગવાનની વચતરચનાનો અનુક્રમ નાના=વિવિધ પ્રકારે છે; અર્થાત્ પૂર્વમાં જે ચાર પ્રકારની સંમતિના વિષયમાં વચનરચના બતાવી તે પ્રકારે વચનરચનાનો અનુક્રમ વિવિધ પ્રકારનો છે. અને મૌન પણ વિનીત, અભિજ્ઞ=જાણકાર પુરુષ પ્રતિ ઈચ્છાનુલોમાં અભિવ્યંજક જ છે જે જીવ ભગવાનના વચન પ્રમાણે જ કરવાની ઈચ્છાવાળો છે એવા વિનીત અને ભગવાનના વચનનું તાત્પર્ય શું છે, તેને જાણનારા અભિજ્ઞ=જાણકાર પુરુષ પ્રતિ ભગવાનનું મોત તેમની સંમતિનું અભિવ્યંજક જ છે. એ પ્રકારે તેના તાત્પર્યના=ભગવાનના મૌન રહેવાના તાત્પર્યતા, પ્રતિસંધાન વડે જ, પ્રેક્ષાવાનની પ્રવૃત્તિ સુઘટ છે=સારી રીતે ઘટે છે. આથી કરીને જ સ્વવ્યવહારના અનુરોધથી ભગવાન વડે મૌન કરાવે છતે પણ, પરિણામિકી બુદ્ધિથી સૂર્યાભદેવ વડે કરીને સ્વકૃતિસાધ્યત્વ ઈષ્ટસાધનત્યાદિનું અનુસંધાન કરીને તાત્યનો આરંભ કરાયો.
‘સ્વતિસાધ્યત્વેદસાયનત્યાદિ અહીંસારિ પદથી ‘ઘનવનિદાનનુવંધિત્વ' નું ગ્રહણ કરવાનું છે. ટીકા :__ तदुक्तं राजप्रश्नीयवृत्तौ -
'तए ण' मित्यादि । तत: पारिणामिक्या बुद्ध्या तत्त्वमवगम्य मौनमेव भगवत उचितं न पुनः किमपि वक्तुम् । केवलं मया भक्तिरात्मीयोपदर्शनीयेति प्रमोदातिशयतो जातपुलकः सन् सूर्याभो देवः श्रमणं भगवन्तं महावीरं वन्दते-स्तौति, नमस्यति कायेन, वन्दित्वा, नमस्यित्वा, उत्तरपुरच्छिमं इत्यादि સુમિતિ પારા