________________
૨૦૧
अवतरणिका :
वाक्क्रमवैचित्र्यमेवोपदर्शयति
अवतरशिद्धार्थ :
પ્રતિમાશતક| શ્લોક : ૨૦
(लगवानना) वाइडमनी वयनपद्धतिनी, विचित्रता जतावतां ईहे छे -
श्लोक :
सावद्यं व्यवहारतोऽपि भगवान् साक्षात् किलानादिशन्, बल्यादिप्रतिमार्चनादि गुणकृन्मौनेन संमन्यते । नत्यादि द्युसदां तदाचरणतः कर्त्तव्यमाह स्फुटम्, योग्येच्छामनुगृह्य वा व्रतमतश्चित्रो विभोर्वाक्क्रमः ।।२०।।
श्लोकार्थ :
વ્યવહારથી પણ સાવધ એવા બલિ આદિ અને પ્રતિમાઅર્ચનાદિને સાક્ષાત્ આદેશ નહિ આપતા એવા ભગવાન મૌન વડે ગુણકારી માને છે. દેવતાઓની નતિ આદિને=વંદન આદિને, તેઓની આચરણાને આશ્રયીને=પૂર્વના દેવતાઓની આચરણાને આશ્રયીને, ભગવાન કર્તવ્યરૂપે સ્પષ્ટ કહે છે, (પ્રવૃત્તિયોગી પ્રત્યે) વ્રતને આશ્રયીને કર્તવ્ય કહે છે અને (ઈચ્છાયોગી પ્રત્યે) ઈચ્છાને અનુગ્રહીને કર્તવ્ય કહે છે. આથી કરીને વિભુનો=ભગવાનનો, ચિત્ર વામ छे. ॥२०॥ ૦ શ્લોકમાં ‘વા’કાર છે, તે આ ચાર પ્રકારની વ્યવસ્થા છે તે બતાવવા અર્થે સમુચ્ચય અર્થમાં છે.
टीडा :
'सावद्यमिति' :- यत्किल बल्यादि प्रतिमार्चनादि च व्यवहारतोऽपि = स्थूलव्यवहारेणाऽपि, सावद्यं=सावद्यत्वव्यपदेशविषयः, तत्साक्षात् = कण्ठरवेणानादिशन् भगवान् मौनेन गुणकृत् संमन्यते, मौनाक्षिप्तविधिना तत्र प्रवर्त्तयतीत्यर्थः । अप्रमादसारो हि भगवदुपदेशोऽपुनर्बन्धकादौ स्वस्वौचित्येन विशेषे विश्राम्यतीति तदीयं वागतिशयविजृम्भितम् । अत एव 'सव्वे पाणा सव्वे भूया' इत्याद्युपदेशादेव तदीयात् केचिच्चारित्रं, केचिद्देशविरतिम् केचित् केवलसम्यक्त्वम् केचिच्च मद्यमांसादिविरतिं प्रतिपन्नवन्तः ते ह्यप्रमादविधिविशेषीभूतान् स्वस्वोचितविधीननुमाय प्रतिभया वा प्रतिसन्धाय तत्तदर्थेऽ प्रमादमेव पुरस्कुर्वते तथा प्रवर्त्तन्ते चेत्यर्थतः सिद्धमुपदेशपदे ।
ટીકાર્થ :
यत्किल . विजृम्भितम् । रेजर जलि आहि जने प्रतिभाजर्थनाहि व्यवहारथी भाग= स्थूल