________________
૨૬૦
પ્રતિમાશતક/ બ્લોક ૧૮ जाणह पासह, सव्वं खित्तं जाणह पासह, सव्वं कालं जाणह पासह, सव्वे भावे जाणह पासह, जाणंति णं देवाणुप्पिया जाव० तं इच्छामि णं जाव उवदंसित्तए, तए णं समणे भगवं महावीरे सूरियाभेणं देवेणं एवं वुत्ते समाणे सूरियाभस्स देवस्स एयमळं णो आढाइ णो परिजाणइ, तुसिणीए संचिट्ठइ, तए णं से सूरियाभे देवे समणं भगवं महावीरं दोच्चंपि तच्चंपि एवं वयासी-तुब्भे णं भंते ! सव्वं दव्वं जाणह जाव उवदंसित्तए त्तिकटु समणं ३ तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ' इत्यादि । (रायपसेणीय सू. २१/२२/२३) ટીકાર્ચ -
તા ને .... અરિને ? ફત્યાતિ, ત્યાર પછી તે સૂર્યાભદેવ શ્રમણ ભગવાન મહાવીરની પાસે ધર્મને સાંભળીને તેને હદયમાં ધારણ કરીને હષ્ટ-તુષ્ટ થયેલો યાવત્ હર્ષાતિરેકથી હર્ષિત હદયવાળો થયેલો યાવત્ (અહીં નાવ થી ... વિત્તમાલિઇ થી હરિસવિલપમાન' સુધીનો પાઠ સંગૃહીત છે.) ઊભો થાય છે, અને ઊભો થઈને શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરે છે, નમસ્કાર કરે છે. વંદન કરીને, નમસ્કાર કરીને આ પ્રમાણે કહે છે - હે ભગવન્! હું સૂર્યાભદેવ ભવસિદ્ધિ છું? યાવત્ અચરમ છું? ઈત્યાદિ પૂછે છે. (અહીં નાવ થી સમદ્ધિ વરિને સુધીનો પાઠ સંગૃહીત છે.) (સૂ. ૨૧)
ત, .... હસિત્ત, ત્યાર પછી તે સૂર્યાભદેવ સમi રૂ=શ્રમણ ભગવાન મહાવીર વડે આ પ્રમાણે કહેવાયો છતો હષ્ટ-તુષ્ટ ચિત્તવાળો, આનંદવાળો, પરમ સૌમનસ્યવાળો શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરે છે, નમસ્કાર કરે છે. વંદન કરીને, નમસ્કાર કરીને આ પ્રમાણે કહે છે, હે ભગવંત ! આપ સર્વ દ્રવ્યને જાણો છો જુઓ છો, સર્વ ક્ષેત્રને જાણો છો જુઓ છો, સર્વ કાલને જાણો છો જુઓ છો, સર્વ ભાવને જાણો છો જુઓ છો. હે દેવાનુપ્રિય ! યાવત્ (અહીં નાવ થી મમ પુર્વ ..... થી મસમU//Tયંતિ - સુધીનો પાઠ સંગૃહીત છે) તેને હું યાવત્ (અહીં નાવ થી લેવાનુષ્યિવાdi .... થી નવિર્દિ સુધીનો પાઠ સંગૃહીત છે.) દેખાડવા ઈચ્છું છું. (સૂ. ૨૨)
તે i .... વિદર, ત્યાર પછી સૂર્યાભદેવ વડે આ પ્રમાણે કહેવાયેલા હોતે છતે શ્રમણ ભગવાન મહાવીરે સૂર્યાભદેવના અર્થનોકકથનનો, આદર કર્યો નહિ, અનુજ્ઞા આપી નહિ (પણ) મૌન રહે છે.
તy i .... હું ત્યારે . ત્યાર પછી તે સૂર્યાભદેવ શ્રમણ ભગવાન મહાવીરને બીજી વાર, ત્રીજી વાર પણ આ પ્રમાણે કહે છે. હે ભગવંત ! આપ સર્વ દ્રવ્યને જાણો છો, યાવત્ દેખાડવા ઈચ્છું છું. (અહીં નાવ થી પૂર્વવત્ નવિર્દિ સુધીનો પાઠ સંગૃહીત છે.) એ પ્રમાણે કહીને ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે ઈત્યાદિ પાઠ છે. (સૂ. ૨૩) ઉત્થાન :
પૂર્વપક્ષીએ પૂર્વમાં સ્થાપન કર્યું કે, સૂર્યાભદેવના નાટક કરવાના પ્રશ્નમાં ભગવાન મૌન રહ્યા, તેથી જ સાધુને ભગવાનનું ભક્તિકૃત્ય અનુમત નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે – ટીકા -
अत्रोत्तरं - 'हन्त' इति खेदे । इयं (जड)चातुरी त्वया गुरुकुले कुत्र शिक्षिता ? यन्मौनं निषेधमेव व्यञ्जयतीति । येन कारणेन सर्वत्रापि सर्वस्मिन्नपि, सम्प्रदाये पण्डितैः 'अनिषिद्धं अनुमतं'