________________
૨૦૨
પ્રતિમાશતક | શ્લોક : ૧૫ टीs:
तथाहि - तेणं कालेणं तेणं समएणं कालीदेवी चमरचंचाए गयहाणीए कालवडिंसए भवणे कालंसि सीहासणंसि चउहिं सामाणिअसाहस्सीहिं चउहि महत्तरिआहिं तिहिं परिसाहिं सत्तहिं अणिएहिं सत्तहिं अणिआइवईहिं सोलसहिं आयरक्खदेवसाहस्सीहिं अन्नेहिय च बहुएहिं भवणवासीहिं असुरकुमारेहिं देवेहिं य देवीहिं य सद्धिं संपरिवुडा महया जाव विहरति त्ति ज्ञातासूत्रप्रथमवर्ग तथा 'तेणं कालेणं तेणं समएणं सूरप्पभादेवी सूरंसि विमाणंसि सूरप्पभंसि सींहासणंसि महया जाव विहरति जहा कालीति ज्ञाता० । तथा तेणं कालेणं तेणं समएणं चंदप्पभा देवी चंदप्पभंसि विमाणंसि चंदप्पभंसि सींहासणंसि महया जाव विहरति जहा कालीत्ति । ज्ञाता० । तेणं कालेणं २ पद्मावतीदेवी सोहम्मेकप्पे पउमवडिंसयंसि सभाए सुहम्माए पउमंसि सींहासणंसि महया जाव विहरति जहा कालीत्ति ज्ञाता० । तथा तेणं कालेणं तेणं समएणं कण्हादेवी ईसाणे कप्पे कण्हवडिंसयंसि विमाणंसि कण्हंसि सींहासणंसि महया जाव विहरइ जहा काली त्ति श्री ज्ञाता० । (द्वि. श्रु. सप्तम, अष्टम, नवम, दसम वर्ग-सू. १६१। ६२। ६३। ६४।) टीवार्थ:
'तथाहि तेस - તે કાળે તે સમયે કાલીદેવી ચમચંચા રાજધાનીમાં કાલાવતંસક ભવનમાં કાળ નામના સિંહાસન ઉપર ચાર હજાર સામાજિક દેવો, ચાર મહત્તરિકા, ત્રણ પર્ષદાના દેવો, સાત સેના, સાત સેનાધિપતિ, સોળ હજાર આત્મરક્ષક દેવો અને બીજા પણ ઘણા ભવનવાસી અસુરકુમાર દેવ-દેવીઓ સાથે પરિવરેલી મોટી (ઋદ્ધિથી) યાવત્ વિચરે છે, એ પ્રમાણે જ્ઞાતાસૂત્ર પ્રથમ વર્ગમાં કહેલ છે. તથા તે કાળે અને તે સમયે સૂરપ્રભાદેવી સૂર વિમાનમાં સૂરપ્રભા સિંહાસનમાં મહાત્ (ઋદ્ધિ વડે) યાવત્ વિહરે છે, જેમ કાલીદેવી, એ પ્રમાણે જ્ઞાતાસૂત્રમાં કહેલ છે. તથા તે કાળે અને તે સમયે ચંદ્રપ્રભાદેવી ચંદ્રપ્રભ વિમાનમાં ચંદ્રપ્રભ સિંહાસનમાં મોટી ઋદ્ધિ વડે યાવત્ વિચરે છે, જેમ કાલીદેવી, એ પ્રમાણે જ્ઞાતાસૂત્રમાં કહેલ છે. તથા તે કાળે અને તે સમયે પદ્માવતીદેવી સૌધર્મકલ્પમાં પદ્માવતંસક વિમાનમાં સુધર્માસભામાં પદ્મસિહાસન ઉપર મહાત્ ઋદ્ધિ વડે યાવત્ વિહરે છે, જે પ્રમાણે કાલીદેવી, એ પ્રમાણે જ્ઞાતાસૂત્રમાં કહેલ છે. તથા તે કાળે અને તે સમયે કૃષ્ણાદેવી ઈશાનકલ્પમાં કુષ્ણાવતંસક વિમાનમાં કૃષ્ણ સિહાસન ઉપર મોટી ઋદ્ધિ વડે યાવત્ વિચરે છે, જેમ કાલીદેવી, એ પ્રમાણે શ્રી જ્ઞાતાધર્મ સૂત્રમાં કહેલ છે. टी :
ननु तर्हि अग्रमहिषीणामपि पृथक् पृथक् भवनानि विमानानि च भवंतु इति चेत् ? मैवं आगमेऽपरिगृहीतदेवीनामेव पृथग्विमानानां भणनात् । तदुक्तं 'अपरिग्गहियदेवीणं विमाणे लक्खा छ हुंति सोहम्मे' इत्यादि । अग्रमहिषीणामपि स्वतंत्रविमानाधिपतित्वेऽपरिगृहीतदेवीनामिव शक्रस्य तासामाधिपत्यं न स्यात्, न त्वेवमस्ति । कथम् ? इति चेत् ? शृणु, शक्रस्य प्रभुत्ववर्णनमधिकृत्य द्वात्रिंशल्लक्षविमानाधिपतित्वमेवोक्तं न तु तत्तद्विमानवासिदेवदेवीनामपि । तथाहि-तेणं