SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૯ પ્રતિમાશાક| શ્લોક : ૧૨ प्रतिमापूजनादिफलं सूर्याभस्य, न मोक्षार्थिनामादरणीयम्, देवस्थितेर्देवानामेवाश्रयणीयत्वादित्याशक्य तन्निराकरणपूर्वं तादृशशङ्काकारिणमाक्षिपन्नाह - अवतरशिक्षार्थ. : 'ननु' थी पूर्वपक्षी छे , भींयांधित सूयमित्यमi, प्रा मने पश्या तार्थाugj દેવભવની અપેક્ષાએ જ પર્યવસાન પામે છે. અને તે રીતે એહિક અભ્યદયમાત્ર પ્રતિમાપૂજનાદિનું ફળ સૂર્યાભદેવને છે, (એથી કરીને પ્રતિમાપૂજનાદિ) મોક્ષાર્થીઓને આદરણીય નથી. કેમ કે, દેવસ્થિતિનું દેવોને જઆશ્રયણીયપણું છે. આ પ્રકારે આશંકા કરીને તેનાતે આશંકાના, નિરાકરણપૂર્વક તેવા પ્રકારની આશંકા કરનારાઓને આક્ષેપ કરતાં ગ્રંથકાર કહે છે – cोs: नात्र प्रेत्यहितार्थितोच्यत इति व्यक्ता जिनार्चा स्थितिर्देवानां नतु धर्महेतुरिति ये पूत्कुर्वते दुर्द्धियः । प्राक्पश्चादिव रम्यतां परभवश्रेयोर्थितासङ्गताम्, प्राक्पश्चाच्च हितार्थितां श्रुतवतां पश्यंत्यहो ते न किं ?।।१२।। श्लोजार्थ: અહીંયાં અધિકૃત સૂર્યાભકૃત્યમાં, પ્રેત્યહિતાર્થિતા કહેવાયેલી નથી; એથી કરીને જિનાર્યા એ વ્યક્ત દેવોની સ્થિતિ સ્થિતિમાત્ર છે, પરંતુ ધર્મનું કારણ નથી; એ પ્રમાણે જે દુષ્ટબુદ્ધિઓ પૂત્કાર કરે છે, તેઓ શ્રતવાનની કેશીગણધરની, પ્રાફ-પશ્ચાત્ રમ્યતાની જેમ, પરભવના શ્રેયના અર્થિપણાથી સંગત એવી પ્રાક્ર-પશ્ચાત્ હિતાર્ધિતાને કેમ જતા નથી ? I૧૨ टी। : 'नात्रे'ति :- न अत्र=अधिकृते सूर्याभकृत्ये प्रेत्यहितार्थितोच्यते वंदनस्थल इव ‘एयं मे पेच्चाहिआए ?' इत्याद्यवचनात्, ‘पच्छा पुरा हिआए' इति वचनस्य धनकर्षणस्थलेऽप्युक्तत्वादिति जिनाएं व्यक्ता प्रकटा, देवानां स्थिति: स्थितिमात्रं, न तु धर्महेतुः-धर्मसाधनम् इति ये दुर्खिया दुष्टबुद्धयः पूत्कुर्वते-शिरसि रजः क्षिपन्त इव बाढं प्रलपन्ति, ते श्रुतवतां प्राक्पश्चादम्यतामिव प्राक्पश्चाच्च हितार्थितां परभवश्रेयोर्थितया संगतां सहितां उभयलोकार्थितां परिणतामित्यर्थः, किं न पश्यति ? तथाऽदर्शनं तेषां महाप्रमाद इत्यर्थः ।
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy