________________
G4
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩ નમસ્કારપાઠ પણ ભગવતીસૂત્રની બહાર માનવાનો પ્રસંગ થાય. વળી કોઈ પાપિચ્છતરોએ કહેલ કે, નમસ્કારપાઠ જ અનાર્ષ છે. તેનું સમાધાન કર્યું. હવે પંચપદ નમસ્કારપાઠ સર્વશ્રુતસ્કંધમાં અત્યંતરભૂત છે, એથી ભગવતીસૂત્રનો પ્રારંભ નમસ્કારથી માનવો યુક્ત છે તે બતાવતાં કહે છે - ટીકા :
पञ्चपदनमस्कारश्च सर्वश्रुतस्कन्धाभ्यन्तरभूतः, नवपदश्च समूलत्वात् पृथक् श्रुतस्कन्ध इति प्रसिद्धमाम्नाये । अस्य हि नियुक्तिचूर्णादयः पृथगेव प्रभूता आसीरन् । कालेन तद्व्यवच्छेदे मूलसूत्रमध्ये तल्लिखनं कृतं पदानुसारिणा वज्रस्वामिनेति महानिशीथतृतीयाध्ययने व्यवस्थितम्, तथा च तद्ग्रन्थः -
'एयं तु जं पंचमंगलस्स वक्खाणं तं महया पबंधेणं अणंतगमपज्जवेहिं सुत्तस्स य पिहब्भूयाहिं निज्जुत्तिभासचुन्नीहिं जहेव अणंतनाणदंसणधरेहिं तित्थंकरेहिं वक्खाणियं तहेव समासओ वक्खाणिज्जं तं आसि । अहऽन्नया कालपरिहाणिदोसेणं ताओ णिज्जुत्तीभासचुन्नीओ वुच्छिन्नाओ इओ वच्चंतेणं कालसमएणं महिढिपत्ते पयाणुसारी वइरसामी नाम दुवालसंगसुअहरे समुप्पन्ने, तेणेयं पंचमंगलमहासुअखंधस्स उद्धारो मूलसुत्तस्स मज्झे लिहिओ, मूलसुत्तं पुण सुत्तत्ताए गणहरेहिं, अत्थत्ताए अरिहंतेहिं भगवंतेहिं धम्मतित्थंकरेहिं तिलोगमहिएहिं वीरजिणंदेहिं पन्नवियं ति, एस वुढ्ढसंपयाओ त्ति' ।
૦ પ્રતિમાશતકમુ. પુ. માં સુકો વä તેvi છાત્તે તેનું સમgvi પાઠ છે તે અશુદ્ધ છે, ત્યાં મહાનિશીથસૂત્રમાં ફો વāતેનું વાનસમgi પાઠ છે અને તે શુદ્ધ પાઠ છે અને ઇતિર્થંકર્દિ પાઠ છે, એના પછી તિનો મટિરિં પાઠ છે, તે લીધેલ છે અને તે મુજબ અર્થ કરેલ છે. ટીકાર્ય :
શ્યપ .... વ્યવસ્થિત, પાંચ પદનો નમસ્કાર સર્વ શ્રુતસ્કંધના અત્યંતરભૂત છે, અને નવપદ સમૂલપણું હોવાને કારણે પૃથઅલગ, શ્રુતસ્કંધ છે, એ પ્રકારે આખાયમાં પરંપરામાં, પ્રસિદ્ધ છે. (અ) આની=નવપદસ્વરૂપ પૃથફ શ્રુતસ્કંધરૂપ નમસ્કારપાઠની, નિર્યુક્તિ-ચૂણિ આદિ પૃથર્ જ ઘણી હતી. પરંતુ) કાળથી તેનો વ્યવચ્છેદ થયે છતે નિર્યુક્તિ-ચૂણિ આદિનો વ્યવચ્છેદ થયે છતે, મૂળસૂત્રના મધ્યમાં તેનું લેખન પદાનુસારી લબ્ધિવાળા વજસ્વામિ વડે કરાયું. એ પ્રકારે મહતિશીથસૂત્રતા . ત્રીજા અધ્યયનમાં વ્યવસ્થિત છે. વિશેષાર્થ -
પાંચ પદનો નમસ્કાર સર્વશ્રુતસ્કંધોમાં ગૂંથાયેલો છે, તેથી જ આગમોના પ્રારંભમાં સર્વત્ર તે પાંચ પદોની પ્રાપ્તિ થાય છે. અને નવપદસ્વરૂપ નમસ્કારપાઠ સ્વતંત્ર શ્રુતસ્કંધ છે, કેમ કે – જેમ વૃક્ષ મૂળ સહિત હોય તો સ્વતંત્ર વૃક્ષ કહેવાય છે, તેમ પાંચપદરૂપ મૂળથી સહિત “એસો પંચ નમુક્કારો' આદિ ચાર