________________
५७
ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-૪૦
"एतासु चोत्सूत्रभाषणार्हद्गुर्वाद्यवज्ञादिमहत्याशातनाऽनन्तसंसारहेतुश्च सावधाचार्यमरीचिजमालिकूलवालकादेरिव । यतः
उस्सुत्तभासगाणं बोहिणासों अणंत संसारो । पाणच्चए वि धीरा उस्सुत्तं ता ण भासंति ।। तित्थयरपवयणसुअं आयरिअं गणहरं महिड्डियं ।।" इत्यादि । तथा योगशास्त्रवृत्तावप्युक्तं- 'भगवानपि हि भुवनगुरुरुन्मार्गदेशनात्सागरोपमकोटाकोटी यावद् भवे भ्रान्तस्तत्कान्येषां स्वपापप्रतीकारं कर्तुमशक्नुवतां गतिः ?' इति ।
तथा तत्रैव ‘अल्पादपि मृषावादाद्' इत्यस्य व्याख्यायामल्पस्यापि मृषावादस्य महानर्थहेतुत्वे संमतिवचनमिदमुपदर्शितं - “अहह सयलन्नपावा वितहपन्नवणमणुमवि दुरंतं । जं मरीइभवउवज्जियदुक्कयअवसेसलेसवसा ।। सुरथुअगुणोवि तित्थंकरोवि तिहुअणअतुल्लमल्लो वि । गोवाइहिं वि बहुसो कयत्थिओ तिजयपहू तं सि ।।" त्ति । “थीगोबंभणभूणंतगावि केइ इह दढप्पहाराई ।
बहुपावा वि य सिद्धा सिद्धा किर तंमि चेव भवे ।।" त्ति । टार्थ :तथा ..... भवे ।।" त्ति । भने श्रामितिमi माशाता मरिमा वायु छ -
“અને આમાં પૂર્વમાં વર્ણન કરાયેલી આશાતનામાં, ઉસૂત્રભાષણ, અરિહંતની અવજ્ઞા, ગુર્નાદિની અવજ્ઞાદિ મોટી આશાતના છે. અને અનંતસંસારનો હેતુ છે. સાવઘાચાર્ય, મરીચિ, જમાલિ, કુલવાલકાદિની જેમ.
જે કારણથી, ઉસૂત્રભાષક જીવોને બોધિનો નાશ અને અનંતસંસાર છે. તે કારણથી ધીર પુરુષો પ્રાણના ત્યાગમાં પણ ઉત્સુત્ર બોલતા નથી.
તીર્થંકર, પ્રવચન, શ્રત, આચાર્ય, ગણધર, મહદ્ધિક ઈત્યાદિની (આશાતના કરતો બહુ વખત અનંતસંસારી થાય छ.)" त्या.
અને યોગશાસ્ત્ર વૃત્તિમાં પણ કહેવાયું છે – “ભગવાન પણ ભુવનના ગુરુ ઉન્માર્ગની દેશનાથી કોટાકોટિ સાગરોપમ સુધી ભવમાં ભમ્યા. તો સ્વપાપના પ્રતીકાર કરવા માટે અસમર્થ એવા અન્યોની કઈ ગતિ ?” 'इति' शब्द योगशतिन थतनी समाप्तिमा छ.