________________
૨૧૪
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧ ભાવપરિગ્રહનું કારણ છે, છતાં કેવલી વીતરાગ હોવાથી કેવલીને તે દ્રવ્યપરિગ્રહ ભાવપરિગ્રહનું કારણ બનતો નથી. માટે વીતરાગતારૂપ પાધિકતાના કારણે તે દ્રવ્યપરિગ્રહમાં શુદ્ધતા છે. અપ્રમત્તમુનિઓ પણ શ્રુતના ઉપયોગવાળા હોવાથી દ્રવ્યપરિગ્રહમાં સંશ્લેષ પામતા નથી. તેથી અપ્રમત્તતારૂપ ઔપાધિકભાવને કારણે તે દ્રવ્યપરિગ્રહમાં દોષની પ્રાપ્તિ નથી તોપણ જે દ્રવ્યપરિગ્રહ ભાવપરિગ્રહનું કારણ હોય તેનું ગ્રહણ અપવાદિક જ છે અને તે દ્રવ્યપરિગ્રહ સ્વરૂપથી સાવદ્ય જ છે. વળી કેવલી જે શ્રવ્યવહારશુદ્ધ અનેષણીય આહારગ્રહણ કરે છે તે પણ સ્વરૂપથી સાવદ્ય છે. તેથી તેમાં ગ્રહણની પ્રવૃત્તિ અપવાદિક જ છે, ફક્ત કેવલી શ્રુતવ્યવહારની શુદ્ધિપૂર્વક ગ્રહણ કરે છે અને વીતરાગ છે તે રૂપ ઉપાધિને કારણે સાવદ્ય પણ તે અનેષણીય આહારથી તેઓને દોષની પ્રાપ્તિ થતી નથી તોપણ જે ઔપાધિક શુદ્ધતાશાલી પ્રવૃત્તિ હોય તે અપવાદિક જ પ્રવૃત્તિ કહેવાય. માટે કેવલીને વસ્ત્રગ્રહણ અને અષણીય આહારગ્રહણ અપવાદિક નથી તેમ કહીને પૂર્વપક્ષી સ્થાપન કરે છે કે કેવલીને દ્રવ્યપરિગ્રહ હોવા છતાં દ્રવ્યહિંસા સંભવી શકે નહીં, તે વચન તેનું ઉચિત નથી. टी :. न चापवादः स्थविरकल्पनियत इति कल्पातीतस्य भगवतस्तदभावः, एवं सत्युत्सर्गस्याप्यभावापत्तेः, तस्यापि जिनकल्पस्थविरकल्पनियतत्वाद् यदि चोत्सर्गविशेष एव कल्पनियत इति तत्सामान्यस्य भगवति नासम्भवस्तदाऽपवादविशेषस्यैव तथात्वे तत्सामान्यस्यापि भगवत्यनपायत्वमेव युक्तं चैतत्, तीर्थकृतोऽप्यतिशयाधुपजीवनरूपस्वजीतकल्पादन्यत्र साधुसामान्यधर्मताप्रतिपादनात् । तदुक्तं बृहत्कल्पभाष्यवृत्त्योः (उ० १) “अत्र परः प्राह-यदि यद्यत्प्राचीनगुरुभिराचीर्णं तत्तत्पाश्चात्यैरप्याचरितव्यं तर्हि तीर्थंकरैः प्राकारत्रयच्छत्रत्रयादिका प्राभृतिका तेषामेवार्थाय सुरैर्विरचिता यथा समुपजीविता तथा वयमप्यस्मन्निमित्तकृतं किं नोपजीवामः? सूरिराह -
कामं खलु अणुगुरुणो धम्मा तह वि हु ण सव्व साहम्मा । गुरुणो जं तु अइसए पाहुडिआई समुवजीवे ।।९९६ ।।
काममनुमतं खल्वस्माकं यदनुगुरवो धर्मास्तथापि न सर्वसाधर्म्याच्चिन्त्यते किन्तु देशसाधादेव । तथाहि - गुरवस्तीर्थंकराः यत्तु यत्पुनः अतिशयान् प्राभृतिकादीन् प्राभृतिका सुरेन्द्रादिकृता समवसरणरचना तदादीन् आदिशब्दादवस्थितनखरोमाधोमुखकण्टकादिसुरकृतातिशयपरिग्रहः, समुपजीवन्ति स तीर्थकृज्जीतकल्प इति कृत्वा न तत्रानुधर्मता चिन्तनीया, यत्र पुनस्तीर्थकृतामितरेषां च साधूनां सामान्यधर्मत्वं तत्रैवानुधर्मता चिन्त्यते । टोडार्थ :
न चापवादः..... चिन्त्यते । सने अपवाद स्थविल्य नियत छ मेथी ख्यातीत सेवा भगवान તેનો અભાવ છે એમ ન કહેવું; કેમ કે એમ હોતે છતે=ભગવાન કાતીત હોવાથી ભગવાનને