SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ (अहीं निरवद्यत्वं चास्य पछी यद् सावद्यं तद् खाटसुं यह होवानी संभावना छे.) જે વળી ‘ગંગામાં નાવિક નંદ' ઇત્યાદિ વ્યતિકરથી ઉપલક્ષિત એવા ધર્મરુચિ અણગારનું નાવિકાદિના વ્યાપાદનની પ્રવૃત્તિ છે=નાવિકાદિના હિંસાની પ્રવૃત્તિ છે તે પણ પરમાર્થ પર્યાલોચનામાં પુષ્ણલંબનથી જ છે; કેમ કે તત્ત્કૃત ઉપદ્રવનું=નાવિકાદિકૃત ઉપદ્રવનું, જ્ઞાનાદિ હાનિનું હેતુપણું હોવાથી જ્ઞાનાદિ હાનિજન્ય પરલોકની અનારાધનાના ભયથી પ્રતિષિદ્ધ પ્રવૃત્તિનું પુષ્કલંબનમૂલપણું છે. કેવલ શક્તિના અભાવ અને શક્તિના ભાવ દ્વારા પુષ્ણલંબન અને ત ્ ઇતરના અપવાદમાં પ્રશસ્ત, અપ્રશસ્ત સંજ્વલનકષાયના ઉદયકૃત વિશેષ જાણવો. અને જ્ઞાનાદિ હાનિનો ભય કેવલીને નથી એથી તેમને=કેવલીને, અપવાદની વાર્તા પણ નથી. અને જે ધર્મોપકરણનું ધરણ તે વ્યવહારનયના પ્રામાણ્ય માટે છે; કેમ કે વ્યવહારનયનું પણ ભગવાનને પ્રમાણીકર્તવ્યપણું છે. અને આ રીતે શ્રુતઉદિત સ્વરૂપથી=શ્રુતમાં કહેવાયેલા વચનાનુસારથી, ધર્મોપકરણના ધરણમાં કેવલીના લક્ષણની હાનિ નથી; કેમ કે ‘આ સાવદ્ય છે’ એ પ્રકારે પ્રજ્ઞાપન કરીને તેનું અપ્રતિસેવન છે=ધર્મોપકરણનું અપ્રતિસેવન છે. टीडा : धर्मपरीक्षा भाग -२ / गाथा - ५१ अत एव (पुष्पमाला) - "ववहारो वि हु बलवं जं वंदइ केवली वि छउमत्थं । आहाकम्मं भुंजइ सुअववहारं पमाणंतो ।। २२९ ।। ” तद्वृत्तिः-“न केवलं निश्चयोऽपि तु स्वविषये व्यवहारोऽपि बलवान्, यद्यस्मात्कारणात्समुत्पन्नकेवलज्ञानोऽपि शिष्यो यद्यपि निश्चयतो विनयसाध्यस्य कार्यस्य सिद्धत्वात्केवली न कस्यचिद्वन्दनादिविनयं करोति, तथापि व्यवहारनयमनुवर्त्तमानः पूर्वविहितविनयो गुरुं वन्दते - आसनदानादिकं च विनयं तस्य तथैव करोति यावदद्यापि न ज्ञायते, ज्ञाते पुनर्गुरुरपि निवारयत्येवेति भावः । अपरं च अतीवगूढाचारेण केनचिद् गृहिणा विहितमाधाकर्म तच्च श्रुतोक्तपरीक्षया परीक्षमाणेनाप्यशठेन छद्मस्थसाधुनाऽविज्ञातं गृहीत्वा केवलिनिमित्तमानीतं यथावस्थितं च केवलिनस्तज्जानतो निश्चयनयमतेनाभोक्तव्यमपि श्रुतरूपं व्यवहारनयं प्रमाणीकुर्वन्नसौ भुङ्क्त एव, अन्यथा श्रुतमप्रमाणं कृतं स्यात्, एतच्च किल न कर्त्तव्यं, व्यवहारस्य सर्वस्य प्रायः श्रुतेनैव प्रवर्त्तमानत्वात्, तस्माद् व्यवहारनयोऽपि बलवानेव, केवलिना समर्थितत्वाद् ।” इति पुष्पमालासूत्रवृत्त्यादिवचनात् केवलिनोऽनेषणीयाहारस्य प्रवृत्तिसिद्धावपि नापवादसिद्धिः, ज्ञानादिहानिभयेन तत्राऽप्रवृत्तेः, श्रुतव्यवहारशुद्ध्यर्थमेव तत्र प्रवृत्तेः, तत्र 'इदं सावद्यं' इति भणितेरभावान्न वचनविरोधः यदि च तदनेषणीयं कथञ्चित्कदाचिदपि केवलिना भुक्तमिति छद्यस्थज्ञानगोचरीभवेत् तर्हि केवली न भुङ्क्त एव, केवल्यपेक्षया श्रुतव्यवहारशुद्धेरेवाभावाद्, 'अशुद्धमिति
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy