________________
૧૩૨
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૧
ગાથા :
सुत्तं भासंताणं णिच्चं हिययट्ठिओ हवइ भयवं । हिययट्ठिअंमि तंमि य णियमा कल्लाणसंपत्ती ।।४।।
છાયા :
सूत्रं भाषमाणानां नित्यं हृदयस्थितो भवति भगवान् ।
हृदयस्थिते तस्मिंश्च नियमात्कल्याणसंपत्तिः ।।४१।। અન્વયાર્થ:
મુત્ત=સૂત્ર, બસંતા બોલનારાઓને, બવં=ભગવાન, ચિંનિત્ય, દિયટિંગોહદયમાં સ્થિત, વફ થાય છે. ચ=અને, તમ દિવસિંમિતે હદયમાં હોતે છતે=ભગવાન હૃદયમાં હોતે છતે, વિમા નિયમથી, નાળાસંપત્તી કલ્યાણની પ્રાપ્તિ છે. li૪૧૫ ગાથાર્થ -
સૂત્ર બોલનારાઓને ભગવાન નિત્ય હૃદયમાં સ્થિત થાય છે. અને તે હૃદયમાં હોતે છતે ભગવાન હૃદયમાં હોતે છતે, નિયમથી કલ્યાણની પ્રાપ્તિ છે. II૪૧II ટીકા -
सुत्तं भासंताणं ति । सूत्रं भाषमाणानां नित्यं निरन्तरं, भगवांस्तीर्थङ्करो हृदयस्थितो भवति, भगवदाज्ञाप्रणिधाने भगवत्प्रणिधानस्यावश्यकत्वात्, आज्ञायाः ससम्बन्धिकत्वात् हृदयस्थिते च तस्मिन् भगवति सति नियमानिश्चयात् कल्याणसंपत्तिः, समापत्त्यादिभेदेन तीर्थकृद्दर्शनस्य महाकल्याणावहतायाः पूर्वाचार्यः प्रदर्शितत्वादिति ।।४१।। ટીકાર્ય -
સૂત્ર .... પ્રશાત્વાતિ સુત્ત માતંતા તિ' પ્રતીક છે. સૂત્ર બોલનારાઓને નિત્ય નિરંતર, ભગવાન=તીર્થકર, હદયમાં સ્થિત થાય છે. કેમ સૂત્ર બોલનારને ભગવાન હૃદયસ્થ થાય છે ? તેમાં હેતુ કહે છે –
ભગવદ્ આજ્ઞાના પ્રણિધાનમાં=સૂત્ર બોલતી વખતે ભગવાને શું કહ્યું છે ? તેના સ્મરણપૂર્વક ભગવાનની આજ્ઞાનુસાર બોલવાના સંકલ્પરૂપ પ્રણિધાનમાં, ભગવાનના પ્રણિધાનનું આવશ્યકપણું છે; કેમ કે આજ્ઞાનું સસંબંધિકપણું છે=ભગવાનની આજ્ઞા ભગવાનની સાથે સંબંધી છે. અને હદયમાં તે હોતે છતે=ભગવાન હોતે છતે, નિયમથી–નિશ્ચયથી કલ્યાણની પ્રાપ્તિ છે; કેમ કે સમા