________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯
અભવ્યને કઈ રીતે સંભવે ? એ પ્રકારના ભ્રમવાળા પુરુષની શંકાને દૂર કરવા માટે આભિગ્રહિકમિથ્યાત્વના ભેદોને બતાવે છે -
1
ગાથા :
663
છાયા :
थि ण णिच्चोण कुणइ कयं ण वेएइ णत्थि णिव्वाणं । थिय मोक्खोवाओ अभिग्गहिअस्स छ विअप्पा ।।९।।
नास्ति न नित्यो न करोति कृतं न वेदयति नास्ति निर्वाणम् । नास्ति च मोक्षोपाय आभिग्रहिकस्य षड् विकल्पाः ।। ९ ।।
અન્વયાર્થ :
સ્થિ=નાસ્તિ=આત્મા નથી, ળિો =નિત્ય નથી, ારૂ =કર્તા નથી, યં ણ વેŞ=કરાયેલા કર્મનું વેદન કરતો નથી, બિન્રાળ સ્થિ નિર્વાણ નથી, ય મોોવાએ સ્થિ=અને મોક્ષનો ઉપાય નથી. આમિત્તદિગસ્ય છે વિઞપ્પા=આ આભિગ્રહિકમિથ્યાત્વના છ વિકલ્પો છે. ।।૯।
ગાથાર્થ ઃ
નાસ્તિ=આત્મા નથી, નિત્ય નથી, કર્તા નથી, કરાયેલા કર્મનું વેદન કરતો નથી, નિર્વાણ નથી, મોક્ષનો ઉપાય નથી. આ આભિગ્રહિકમિથ્યાત્વના છ વિકલ્પો છે. IIII
ટીકા ઃ
સ્થિત્તિ । નાÒવાત્મા, ન નિત્ય આત્મા, ન ત્ત્ત, તું ન વેતિ, નાસ્તિ નિર્વાળ, નાસ્તિ मोक्षोपायः, इत्याभिग्रहिकस्य चार्वाकादिदर्शनप्रवर्त्तकस्य परपक्षनिराकरणप्रवृत्तद्रव्यानुयोगसारसम्मत्यादि ग्रन्थप्रसिद्धाः षड्विकल्पाः, ते च सदा नास्तिक्यमयानामभव्यानां व्यक्ता एवेति कस्तेषामाभिग्रहिकसत्त्वे संशय इति भावः ।
ટીકાર્ય ઃ
नास्त्येवात्मा • કૃતિ ભાવઃ । ‘સ્થિત્તિ’ પ્રતીક છે. (૧) આત્મા નથી જ. આત્મા છે તેમ સ્વીકાર્યા પછી (૨) આત્મા નિત્ય નથી અર્થાત્ ક્ષણિક છે. આત્મા નિત્ય સ્વીકાર્યા પછી (૩) આત્મા કર્તા નથી અને (૪) કરાયેલા કર્મના ફળને વેદન કરનાર નથી. આત્માને કર્તા અને કરાયેલા કર્મના ફળને વેદન કરનાર સ્વીકાર્યા પછી (પ) મોક્ષ નથી. મોક્ષ સ્વીકાર્યા પછી (૬) મોક્ષનો ઉપાય નથી આ પ્રકારના