________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૧, ૩૨
૩પ૭
પરદર્શનના અપુનબંધકાદિ ગુણવાળા જીવોને અપાઈપુદ્ગલપરાવર્ત ઉત્કૃષ્ટ સંસાર છે તેમ બધા ગીતાર્થોને સંમત હોય તો ગ્રંથકારશ્રીને પોતાના મતમાં આગ્રહ નથી. પરંતુ પ્રવચનના આશાતનાભીરુ ગીતાર્થ પુરુષોએ આ વિષયમાં ઉપયુક્ત થઈને નિર્ણય કરવો જોઈએ. ll૩૧ અવતરણિકા :
तदेवं विवेचिता चतुर्भंगी, अथास्यां को भङ्गोऽनुमोद्यः? को वा न? इति परीक्षते - અવતરણિતાર્થ :
આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ચતુર્ભાગી-આરાધક-વિરાધક ચતુર્ભગી, વિવેચન કરાઈ, હવે આમાં ચતુર્ભગીમાં, કયો ભાંગો અનુમોદ્ય છે? અથવા કયો નથી ? એ પરીક્ષા કરાય છે.
ગાથા :
तिण्णि अणुमोयणिज्जा एएसुंणो पुणो तुरियभंगो । जेणमणुमोयणिज्जो लेसोवि हु होइ भावस्स ।।३२।।
છાયા :
त्रयोऽनुमोदनीया एतेषु न पुनस्तुरीयभगः ।
* ચેનાનુમોનીયો જોશોપિ દિ ભવતિ માવજી રૂા. અન્વયાર્થઃ
હું આમાં-ચતુર્ભગીમાં, તિuિreત્રણ ભાંગા, મધુમોળા =અનુમોદનીય છે. પુત્રવળી, તુરિયHો ચોથો ભાંગો શોકતથી અનુમોદનીય નથી, ને જે કારણથી, ભાવ-ભાવતો, નેસોવિકલેશ પણ હું અનુમોળિક્નો=ખરેખર અનુમોદનીય દોડું થાય છે. ૩૨ ગાથાર્થ -
આમાં-ચતુર્ભગીમાં, ત્રણ ભાંગા અનુમોદનીય છે. વળી, ચોથો ભાંગો નથી અનુમોદનીય નથી, જે કારણથી ભાવનો લેશ પણ ખરેખર અનુમોદનીય થાય છે. l૩રા. ટીકા -
तिण्णित्ति । एतेषु देशाराधकादिषु चतुर्यु भङ्गेषु, त्रयो भङ्गाः देशाराधक-देशविराधकसर्वाराधकलक्षणा, अनुमोदनीयाः न पुनस्तुरीयो भगः सर्वविराधकलक्षणः, येन कारणेन भावस्य लेशोऽपि ह्यनुमोदनीयः, न चासौ सर्वविराधके संभवति, देशाराधकादिषु तु मार्गानुसारिभावविशेषसंभवात् तदनुमोदनीयत्वे तद्द्वारा तेषामप्यनुमोदनीयत्वमावश्यकमिति भावः ।।३२।।