________________
333
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૭ यथाप्रवृत्तकरणेन ग्रन्थिप्रदेशमागतोऽभिन्नग्रन्थिः सकृदेवोत्कृष्टां सागरोपमकोटाकोटिसप्ततिलक्षणां स्थितिं भन्त्स्यति असौ सकृद्बन्धक उच्यते' 'यस्तु तां तथैव क्षपयन् ग्रन्थिप्रदेशमागतः पुनर्न तां भन्त्स्यति भेत्स्यति च ग्रन्थिं सोऽपुनर्बन्धक उच्यते', एतयोश्चाभिन्नग्रन्थित्वेन कुग्रहः संभवति, न पुनरविरतसम्यग्दृष्ट्यादीनां, मार्गाभिमुखमार्गपतितयोस्तु कुग्रहसंभवेऽपि तत्त्याग एतद्भावनामात्रासाध्य इत्यत उक्तं सकृद्बन्धकापुनर्बन्धकयोरिति । एतयोश्च भावसम्यक्त्वाभावाद्दीक्षायां द्रव्यसम्यक्त्वमेवमारोप्यते इति । कुग्रहविरह-असदभिनिवेशवियोगं, लघु-शीघ्रं, करोति-विधत्ते । (इह विरहशब्देन हरिभद्राचार्यकृतत्वं प्रकरणस्यावेदितं विरहाङ्कत्वात्तस्येत्येवं सर्वत्रेति गाथार्थः In૪૪TI)' તિ
तथा च धर्ममात्रफलानुष्ठानवतां गीतार्थनिश्रितसाधुश्रावकाणामपि भावतोऽनधिगतश्रुतज्ञानत्वाच्छीलवत्त्वाच्च देशाराधकत्वमेव, तथैव परिभाषणात्, चारित्रमोहनीयक्षयोपशमविशेषाद् भावतोऽधिगतश्रुतज्ञानानां शीलवतां द्रव्यतोऽल्पश्रुतानामपि माषतुषादीनां त्वेवं सर्वाराधकत्वमेव परिशिष्यते રૂતિ સૃષ્ટવ્ય પારકા ટીકાર્ય :
પ્રથમરીમેકેન તિવૃષ્ટટ્યમ્ II ‘પદ્વત્તિ' પ્રતીક છે. પ્રથમ કરણના ભેદથી યથાપ્રવૃત્તિકરણની અવસ્થાવિશેષથી=સમ્યક્તપ્રાપ્તિનાં ત્રણ કરણો અંતર્ગત જે અનાદિકાલમાં થતું યથાપ્રવૃત્તિકરણ છે તેના કરતાં અવસ્થાવિશેષવાળા યથાપ્રવૃત્તિકરણથી, ગ્રંથિઆસન્નત્રગ્રંથિનિકટવર્તી, અપુતબંધક આદિ ભાવશાલી યતિ અથવા શ્રાદ્ધ અહીં પ્રકૃત વિચારમાં આરાધકવિરાધકની ચતુર્ભગીના વિચારમાં,
ગમનયના મતના ભેદથી=પ્રસ્થકળ્યાય દ્વારા વિચિત્ર અવસ્થા સ્વીકારનાર તૈગમનયના મતના વિશેષના આશ્રયણથી, દેશારાધક જાણવા.
આ ભાવ છે – ગીતાર્થો પ્રકૃતિભદ્રકતાદિ ગુણવાળા પ્રાણીઓની યોગ્યતાવિશેષને જાણીને કેટલાકને જિનપૂજા, તપોવિશેષ, પ્રતિક્રમણ, સામાયિકાદિ શ્રાવકધર્મ આપે છે અને કેટલાકને પ્રવ્રજ્યા પણ આપે છે. અને તેઓને શ્રાવકોને અને સાધુઓને, અવ્યુત્પન્નદશામાં સદનુષ્ઠાનના રાગમાત્રથી તે અનુષ્ઠાન ધર્મમાત્રના હેતુપણાથી પર્યવસાન પામે છે=ધર્મસામાન્યના હેતુપણાથી પર્યવસાન પામે છે. તે=આવ્યુત્પષદશામાં દેશવિરતિ કે સર્વવિરતિ ધર્મ સામાન્યનો હેતુ બને છે તે, પૂજાને આશ્રયીને વિંશિકામાં કહેલું છે –
પ્રથમ કરણના ભેદથી યથાપ્રવૃત્તિકરણના વિશેષથી, ગ્રંથિઆસન્ન જીવોને ધર્મમાત્ર ફળવાળી પૂજા હોય છે. (અ) સાધુયોગાદિભાવ તે પ્રકારના અનુબંધવાળો થતો નથી. ” (વિંશતિ વિંશિકા-૮/૮) તપોવિશેષને આશ્રયીને પંચાશકમાં કહેવાયું છે –
“આ રીતે= પંચાશકની પૂર્વની ગાથાઓમાં કહ્યું કે કુશલાદિ અનુષ્ઠાનોમાં સાધમિક દેવતાઓના નિરુપસર્ગપણાદિ હેતુથી તપ કરાય છે એ રીતે, પ્રતિપત્તિ દ્વારા તપની આચરણા દ્વારા, આના કારણે પૂર્વમાં કહ્યું એ રીતે કષાયાદિનો