SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨ અન્વયાર્થ: સો ધમ્મો તે ધર્મ છે, નો મવાવે=જે ભવાર્ણવમાં, નિવઙમાળ=ડૂબતા એવા, નીવં=જીવને, થારે=ધારણ કરે છે=રક્ષણ કરે છે. તસ્વ=તેની, પરિવહામૂર્ત=પરીક્ષાનું મૂલ, માત્યન્ન=મધ્યસ્થપણું, વિવ=જ, નિપુત્ત=જિન વડે કહેવાયેલું છે. રા ગાથાર્થ ઃ તે ધર્મ છે, જે ભવાર્ણવમાં ડૂબતા એવા જીવને ધારણ કરે છે=રક્ષણ કરે છે. તેની પરીક્ષાનું મૂલ મધ્યસ્થપણું જ જિન વડે કહેવાયેલું છે. IIII ટીકા ઃ सो धम्मो । यो भवार्णवे निपतन्तं जीवं क्षमादिगुणोपष्टम्भदानेन धारयति स धर्मो भगवत्प्रणीतः श्रुतचारित्रलक्षणः, तस्य परीक्षामूलं मध्यस्थत्वमेव जिनोक्तम्, अज्ञातविषये माध्यस्थ्यादेव हि गलितकुतर्कग्रहाणां धर्मवादेन तत्त्वोपलम्भप्रसिद्धेः । ननु सदसद्विषयं माध्यस्थ्यं प्रतिकूलमेव, तदुक्तं सुनिश्चितं मत्सरिणो जनस्य न नाथ ! मुद्रामतिशेरते ते । माध्यस्थ्यमास्थाय परीक्षका ये मणौ च काचे च समानुबन्धाः ।। ( अयोगव्य. द्वा. २७) इति कथं तद् भवद्भिः परीक्षानुकूलमुच्यते ? इति चेत् ? सत्यं, प्रतीयमानस्फुटातिशयशालिपरविप्रतिप्रत्तिविषयपक्षद्वयान्यतरनिर्द्धारणानुकूलव्यापाराभावलक्षणस्य माध्यस्थ्यस्य परीक्षाप्रतिकूलत्वेऽपि स्वाभ्युपगमहानिभयप्रयोजकदृष्टिरागाभावलक्षणस्य माध्यस्थ्यस्य तदनुकूलत्वात् ।।२।। ટીકાર્ય ઃ ..... यो भवार्णवे • તવનુળતત્વાન્ ।। ‘સો થમ્મોત્તિ’ પ્રતીક છે. ભવાર્ણવમાં પડતા એવા જીવને ક્ષમાદિ ગુણના ઉપદંભના દાનથી=ક્રોધાદિ ૪ કષાયોના પ્રતિપક્ષ એવા ક્ષમાદિ ગુણોના આલંબનની પ્રાપ્તિથી, જે ધારણ કરે=જે જીવનું રક્ષણ કરે, તે ભગવાન વડે કહેવાયેલ શ્રુત-ચારિત્રરૂપ ધર્મ છે. તેની=તે ધર્મની પરીક્ષાનું મૂલ મધ્યસ્થપણું જ જિન વડે કહેવાયેલું છે. કેમ પરીક્ષાનું મૂલ મધ્યસ્થપણું જ છે ? તેથી કહે છે અજ્ઞાત વિષયમાં મધ્યસ્થપણાથી જ ગળી ગયેલા કુતર્કના ગ્રહવાળા જીવોને ધર્મવાદથી=યોગ્ય ઉપદેશકાદિ સાથે ધર્મની ચર્ચાથી, તત્ત્વના ઉપલંભની પ્રસિદ્ધિ છે=પારમાર્થિક ધર્મના સ્વરૂપની પ્રાપ્તિની પ્રસિદ્ધિ છે. ‘નનુ’થી શંકા કરે છે સ-અસદ્ વિષયવાળું માધ્યસ્થ્ય પ્રતિકૂલ જ છે=પરીક્ષા કરીને તત્ત્વની પ્રાપ્તિમાં માધ્યસ્થ્ય -
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy