SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ ૨૧૧ कालमणंतं च सुए अद्धापरिअट्टओ उ देसूणो । आसायणबहुलाणं उक्कोसं अंतरं होइ ।। इति सम्मतितयोद्भावितं वृत्तिकृता, मोक्षार्थितया क्रियमाणा हि विधिशुद्धा जैनक्रियोत्कर्षत एतावत्कालव्यवधानेन मोक्षं प्रापयतीति विषयविशेष एषः भवति च भावाविशेषेऽपि विषयविशेषात्फलविशेषः, सामान्यसाधुभगवद्दानादौ तद्दर्शनादिति श्रद्धेयम् न चेदेवं तदा स्वतन्त्रान्यतन्त्रसिद्धक्रियाकार्यपुनर्बन्धकभेदो न स्यादिति भावनीयं सुधीभिः ।। ___ यदपि 'बीजाधानमपि ह्यपुनर्बन्धकस्य, न चास्यापि पुद्गलपरावर्त्तः संसारः' इति 'भगवतां सर्वसत्य(भव्य)नाथत्वेऽन्यतरस्माद् भगवतो बीजाधानादिसिद्धेरल्पेनैव कालेन सर्वभव्यमुक्तिः स्याद्' इत्यत्र हेतुतयोक्तं तदपि भगवत्प्रदेयविचित्रबीजापेक्षया, अत एव पूर्वसेवादेः पृथग्गणनया बीजाधाने पुद्गलपरावर्ताभ्यन्तरसंसारभणनोपपत्तिः, अन्यथाल्पतरकालाक्षेपकतया 'न चास्याप्यपार्द्धपुद्गलपरावर्त्ताधिकः संसारः' इत्येवोपन्यसनीयं स्यादिति सूक्ष्मधिया विभावनीयम् । ટીકાર્ય : ગણિ . વિભાવનીયમ્ ! વળી, થોડા પણ તેની નિવૃત્તિમાંeભવાભિળંગભાવની નિવૃત્તિમાં, તેનું=સંસારી જીવતું, અપુનબંધકપણું જ થાય. એ પ્રકારના વચનથી થોડા પણ સંસારના આસંગની નિવૃત્તિ થયે છતે જીવનું અપુતબંધકપણું સિદ્ધ થાય છે. અને તેની નિવૃતિ=સંસારના આસંગની નિવૃત્તિ મુક્તિ અદ્વેષથી પણ થાય. અને તેનું મુક્તિ અદ્વેષનું ચરમપુદ્ગલપરાવર્તથી પણ મોક્ષહેતુપણું કહેવાયું છે. અને તે પ્રમાણે=ચરમપુદ્ગલપરાવર્ત વ્યવધાનથી પણ મોક્ષહેતુપણું કહેવાયું છે. અને ચરમપુદ્ગલપરાવર્ત વ્યવધાનથી મુક્તિનો અદ્વેષ મોક્ષનો હેતુ છે એમ પૂર્વે કહ્યું તે પ્રમાણે, યોગબિંદુ સૂત્રની વૃત્તિમાં છે – જેઓને=જે જીવોને, તેમાં=મોક્ષમાં, આ=દ્વેષ નથી. તેઓ પણ ભવબીજના પરિત્યાગથી તે પ્રકારના કલ્યાણના ભાગી ધન્ય કહેવાયા છે.” જેઓને=ભવ્ય વિશેષોને કચરમપુદગલપરાવર્તવર્તી એવા ભવ્ય વિશેષોને, ત્યાં મુક્તિમાં, આeષ, નથી જવિદ્યમાન નથી જ, તેઓ પણ ધન્ય કહેવાય છે=ધર્મધનને પ્રાપ્ત કરનારા કહેવાયા છે. તેડા'માં રહેલા “પિ' શબ્દનો અર્થ કરે છે – વળી ત્યાં મુક્તિમાં અનુરાગવાળાનું શું કહેવું ? એ “” શબ્દનો અર્થ છે. વળી પણ તેઓ કેવા છે ? એથી કહે છે – ભવબીજના પરિત્યાગથી કંઈક સ્વગત સંસારની યોગ્યતાની પરિહાનિથી તે પ્રકારથી ચરમપુદ્ગલપરાવર્ત વ્યવધાનાદિ પ્રકારથી, કલ્યાણભાગી છે=તીર્થંકરાદિ પદની પ્રાપ્તિ દ્વારા મોક્ષસુખને પામનારા છે.
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy