SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦૮ अपि च - ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ नवनीतादिकल्पस्तत्तद्भावेऽत्र निबन्धनम् । पुद्गलानां परावर्त्तश्चरमो न्यायसंगतम् ।।९६।। इति योगबिन्दुवचनाच्चरमावर्त्तस्य घृतादिपरिणामस्थानीये योगे प्रक्षणादिस्थानीयत्वसिद्धौ सत्यन्यकारणसाम्राज्येऽपार्द्धपुद्गलपरावर्तमध्ये सम्यक्त्वादिगुणानामिव चरमावर्त्तमध्ये बीजोचितगुणानामप्युत्पत्तिः कदाप्यविरुद्धैव, कालप्रतिबन्धाभावादिति व्यक्तमेव प्रतीयते, अत एव हि भोगाद्यर्थं यमनियमाराधनरूपां कापिलादिभिरभ्युपगतां पूर्वसेवां अत एवेह निर्दिष्टा पूर्वसेवापि या परैः । सासन्नान्यगता मन्ये भवाभिष्वङ्गभावतः ।।९७।। इतिग्रन्थेन चरमावर्त्तासन्नान्यतरपरावर्त्तवर्त्तिनीं हरिभद्रसूरिरभ्यधात्, तात्त्विकपूर्वसेवाया अपार्द्धपुद्गलपरावर्त्तादिमानत्वे चासनतोपलक्षणाय तत्पूर्वकालनियतामेवैनामवक्ष्यद् ग्रन्थकार इति । ..... ટીકાર્થ = किंच કૃતિ । વળી, “અચરમપરાવર્ત કાળ ભવબાળકાળ કહેવાયો છે. વળી તેવા પ્રકારના ચિત્રભેદવાળો ચરમાવર્ત ધર્મયૌવનકાળ એ પ્રમાણે કહેવાય છે. ।। તત્વ=તે કારણથી=પાંચમી વિશિકાની ગાથા-૬માં બતાવ્યા પ્રમાણે બીજની પ્રાપ્તિ ચરમાવર્તમાં જ થાય છે તે કારણથી, બીજપ્રાપ્તિ પૂર્વનો કાળ અહીં=સંસારમાં, ભવબાલકાળ જ જાણવો. વળી ઇતર=બીજપ્રાપ્તિનો કાળ લિંગથી ગમ્ય ધર્મનો યૌવનકાળ જ જાણવો. ।।” એ પ્રકારની આ ચતુર્થ-પંચમ વિંશિકાની ગાથાદ્વયના અર્થની વિચારણાથી બીજકાલનું ચરમાવર્તકાળપણું જ સિદ્ધ થાય છે. વળી, “ત ્તે કારણથી, તદ્ભાવેતેના ભાવમાં=અધ્યાત્માદિ પરિણામમાં, નવનીતાદિ કલ્પ પુદ્ગલોનો ચરમ પરાવર્ત હેતુ અહીં=યોગવિચારમાં, ન્યાયસંગત છે.” એ પ્રકારે યોગબિંદુના વચનથી “ધૃતાદિ પરિણામ સ્થાનીય યોગમાં ચરમાવર્તના પ્રક્ષણાદિ સ્થાનીયત્વની સિદ્ધિ થયે છતે અન્ય કારણના સામ્રાજ્યમાં અપાર્થપુદ્ગલપરાવર્તમાં સમ્યક્ત્વાદિ ગુણોની જેમ ચરમાવર્તમાં બીજઉચિત ગુણોની ઉત્પત્તિ ક્યારે પણ અવિરુદ્ધ છે; કેમ કે કાલના પ્રતિબંધનો અભાવ છે.” એ પ્રમાણે વ્યક્ત જ પ્રતીત થાય છે. આથી જ=ચરમાવર્તમાં બીજને ઉચિત ગુણોની ઉત્પત્તિ થાય છે આથી જ, ભોગાદિ માટે=અતત્ત્વભૂત એવા સ્વપક્ષના બદ્ધ રાગરૂપ ભોગાદિ માટે, કપિલાદિ વડે સ્વીકારાયેલી યમ-નિયમાદિ આરાધનારૂપ પૂર્વસેવાને યોગબિંદુ શ્લોક-૯૭ ના “અત વ્....” એ પ્રકારના ગ્રંથ વડે ચરમાવર્તના આસન્ન અન્યતર પરાવર્તવર્તિની પૂર્વસેવા છે. એમ હરીભદ્રસૂરિ મહારાજાએ કહેલ છે. યોગબિંદુનો શ્લોકાર્થ આ પ્રમાણે છે
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy