SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ तत्तो सुदेसणाईहिं होइ जा भावधम्मसंपत्ती । तं फलमिह विनेयं परमफलपसाहगं णियमा ।। बीजस्सवि संपत्ती जायइ चरमंमि चेव परिअट्टे । अच्चंतसुंदरा जं एसावि तओ ण सेसेसु ।। ण य एअंमि अणंतो जुज्जइ णेयस्स णाम कालुत्ति । ओसप्पिणी अणंता हुंति जओ एगपरिअट्टे ।। बीजाइआ य एए तहा तहा संतरेतरा णेया । तहभव्वत्तक्खित्ता एगंतसहावबाहाए ।। एतेन यदुच्यते केनचिद् ‘बीजादिप्राप्तौ मार्गानुसार्यासम्यक्त्वोपलंभं संज्ञित्वमेव न व्यभिचरतीति तदपास्तं द्रष्टव्यं, 'सण्णीणं पुच्छा-गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसतपुहुत्तं सातिरेगं' इत्यागमवचनात्संज्ञिकालस्योत्कर्षतः सातिरेकसागरोपमशतपृथक्त्वमानत्वाद्, अपुनर्बन्धकपदस्यापुनर्बन्धकत्वेनोत्कृष्टकर्मस्थितिक्षपणार्थपर्यालोचनायामप्येतदधिकसंसारावश्यकत्वाद्, बीजादिप्राप्तावप्येकपुद्गलपरावर्त्तनियतानन्तोत्सर्पिण्यवसर्पिणीरूपकालमाननिर्देशात् । न च पञ्चमारके ज्ञानपञ्चकसद्भावाभिधानवद् बीजादिप्राप्तौ चरमपुद्गलपरावर्तकालमानाभिधानेऽपि नोत्कर्षतस्तावदन्तरं तस्य लभ्यत इति वाच्यं, बीजादिप्राप्तौ चरमावर्त्तमान एव संसार इति परिपाट्या व्यापककालस्यैव लाभादधिकरणकालमानाभिप्रायेणेत्थमभिधानासंभवाद्, अन्यथा सम्यक्त्वेऽप्येतावान् संसार इति वचनस्याप्यनवद्यत्वप्रसङ्गात् । टीमार्थ : किञ्च, बीजादीनां ..... अनवद्यत्वप्रसङ्गात् । वजी, जीना यमपुरालवतमायित्व, तनी પ્રાપ્તિમાં ઉત્કર્ષથી=બીજાદિની પ્રાપ્તિમાં ઉત્કર્ષથી, એક પુદગલપરાવર્તકાલમાનનું અને તેઓનાં= બીજાદિનાં, સાત્તર-ઇતર ભેદત્વનું, પ્રતિપાદન હોવાથી સમ્યક્ત સંનિહિત જ માર્ગાનુસારીપણું नथी. मे प्रमाए नियम श्रद्धेय छे. ते 'किञ्च'थी पूर्वमा धुंत, पांयमी विंशिम वायु छ - ચરમાવર્તમાં વળી ભવ્ય જીવોને બીજાદિના ક્રમથી જ કલ્પવૃક્ષ જેવા ઈષ્ટ ફળવાળો ધર્મ નિયમથી થાય છે, પણ બીજાદિક્રમને છોડીને થતો નથી. મેં ધર્મને કરનારા જીવોને જોઈને બહુમાનથી યુક્ત એવી શુદ્ધ પ્રશંસાપૂર્વક કરવાની ઇચ્છા, ધર્મનું બીજ જ જાણવું. જે ધર્મ કરવાની ઇચ્છારૂપ બીજનો જ પ્રવાહ ધર્મના વિષયમાં અકલંક અંકુરો જાણવો. વળી ચિત્ર પ્રકારના ધર્મના ઉપાયોની અન્વેષણા કાષ્ઠ જાણવું. છે અને ધર્મની પ્રાપ્તિના ઉપાયોમાં તે પ્રકારની ચિત્ર પ્રવૃત્તિ પાંદડાદિ સદશ છે, વળી ગુરુ સંયોગાદિરૂપ ધર્મપ્રાપ્તિના ઉપાયોની પ્રાપ્તિ પુષ્પ છે. || ત્યાર
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy