________________
४
धर्मपरीक्षा भाग - १ / गाथा - १
गाथार्थ :
પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરીને ગુરુ પરિપાટીથી શુદ્ધ, આગમ અને યુક્તિથી અવિરુદ્ધ जेवी धर्मपरीक्षाविधिने हुं हीरा ||१||
टीडा :
पणमियत्ति । प्रणम्य=प्रकर्षेण भक्तिश्रद्धाऽतिशयलक्षणेन नत्वा, पार्श्वजिनेन्द्रम्, अनेन प्रारिप्सितप्रतिबन्धकदुरितनिरासार्थं शिष्टाचारपरिपालनार्थं च मङ्गलमाचरितम्, धर्मस्य =धर्मत्वेनाभ्युपगतस्य, परीक्षा विधिं अयमित्थंभूतोऽनित्थंभूतो वेति विशेषनिर्द्धारणप्रकारं प्रवक्ष्ये । प्रेक्षावत्प्रवृत्त्युपयोगिविषयाभिधानप्रतिज्ञेयम् । प्रयोजनादयस्तु सामर्थ्यगम्याः धर्मप्रतिपादकस्यास्य ग्रन्थस्य धर्मशास्त्र - प्रयोजनादिभिरेव प्रयोजनादिमत्त्वादिति । किंभूतं धर्मपरीक्षाविधिम् ? गुरुपरिपाटीशुद्धम्=अविच्छिन्नपूर्वाचार्यपरम्परावचनानुसरणपवित्रम्, तथा आगमयुक्तिभ्यां सिद्धान्ततर्काभ्यामविरुद्धं-अबाधितार्थम्, एतेनाभिनिवेशमूलकस्वकपोलकल्पनाशङ्का परिहृता भवति । इयं हि ज्ञानांशदुर्विदग्धानामैहिकार्थमात्रलुब्धानां महतेऽनर्थाय । यावानेव ह्यर्थः सुविनिश्चितस्तावानेवानेन निरूपणीयः, न तु कल्पनामात्रेण यत्तदसंबद्धप्रलापो विधेय इति मध्यस्था:, अत एव चिरप्ररूढमप्यर्थं कल्पनादोषभीरवो नाहत्य दूषयन्ति गीतार्थाः । तदुक्तं धर्मरत्नप्रकरणे (९९) -
चण सुत्ते विहियं ण य पडिसिद्धं जणंमि चिररूढं ।
समइविगप्पिअदोसा तं पि ण दूसंति गीयत्था ।।
ततश्च माध्यस्थ्यमेव धर्मपरीक्षायां प्रकृष्टं कारणमिति फलितम् ।।१।।
टीडार्थ :
प्रणम्य फलितम् ।। 'पणमियत्ति' प्रती छे पार्श्व [निनेन्द्रले आगाम उरीने भक्ति ने શ્રદ્ધાના અતિશયરૂપ પ્રકર્ષથી નમસ્કાર કરીને, આના દ્વારા=પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કર્યો એના દ્વારા, પ્રારંભ કરવાની ઇચ્છા કરાયેલા ગ્રંથરચનામાં પ્રતિબંધક એવા પાપના નાશ માટે અને શિષ્ટાચારના પરિપાલન માટે મંગલનું આચરણ કરાયું. ધર્મની=ધર્મપણારૂપે સ્વીકારેલા ધર્મની, પરીક્ષા વિધિને=આ “આ પ્રકારનો છે કે આ પ્રકારનો નથી" એ રીતે વિશેષ નિર્ધારણવાળા પ્રકારની વિધિને, હું કહીશ. પ્રેક્ષાવાની પ્રવૃત્તિમાં ઉપયોગી એવા વિષયના અભિધાનની આ પ્રતિજ્ઞા છે=ધર્મવિધિને કહેવાની પ્રતિજ્ઞા છે. વળી પ્રયોજનાદિ સામર્થ્યથી ગમ્ય છે; કેમ કે ધર્મ प्रतिपाधर्ड सेवा खा ग्रंथना धर्मशास्त्रता प्रयोजनाहि वडे ४ प्रयोननाहिभानपणुं छे. 'इति' शब् પ્રયોજનાદિ ચારની કથનની સમાપ્તિ સ્વરૂપ છે.
કેવા પ્રકારના ધર્મપરીક્ષાની વિધિને ગ્રંથકારશ્રી કહેશે ? તે કહે છે