________________
૧૭૧
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૬ प्रतिबन्धे वा न नियता, स्वसमयोदितक्रियाकृतमुपकारं विनापि मेघकुमारजीवहस्त्यादीनां तथाभव्यत्वपरिपाकाहिताऽनुकम्पादिमहिम्ना मार्गानुसारित्वसिद्धेः, परसमयक्रियायां च सत्यामपि समुल्लसितयोगदृष्टिमहिम्नां पतञ्जल्यादीनां मार्गानुसारित्वाप्रतिघातात् । अत्र कश्चिदाह-ननु पतञ्जल्यादीनां मार्गानुसारित्वमशास्त्रसिद्धम्, उच्यते-नैतदेवं, योगदृष्टिसमुच्चयग्रन्थ एव योगदृष्ट्यभिधानात् तेषां मार्गानुसारित्वसिद्धेः । 'उक्तं च निरूपितं पुनः, योगमार्गज्ञैरध्यात्मविद्भिः पतंजलिप्रभृतिभिः तपोनिधूतकल्मषैः प्रशमप्रधानेन तपसा क्षीणप्रायमार्गानुसारिबोधबाधकमोहमलैरिति' उक्तं च योगमार्ग स्तपोनिर्धतकल्मषैः' इति प्रतीकं विवृण्वता योगबिन्दुवृत्तिकृताऽपि तेषां तदभिधानाच्च ।
अयमिह परमार्थ:-अव्युत्पन्नानां विपरीतव्युत्पन्नानां वा परसमयस्थानां जैनाभिमतक्रिया यथाऽसद्ग्रहपरित्याजनद्वारा द्रव्यसम्यक्त्वाद्यध्यारोपेन मार्गानुसारिताहेतुस्तथा सद्ग्रहप्रवृत्तानां तेषामुभयाभिमतयमनियमादिशुद्धस्वरूपक्रियाऽपि पारमार्थिकवस्तुविषयपक्षपाताधानद्वारा तथा, हेयोपादेयविषयमात्रपरीक्षाप्रवणत्वादध्यात्मविदाम् । तथा च नियतक्रियाया मार्गानुसारिभावजनने नैकान्तिकत्वमात्यन्तिकत्वं वा, तथा च जैनक्रियां विनापि भावजनानां परेषां मार्गानुसारित्वादाज्ञासम्भवोऽविरुद्ध इति । युक्तं चैतद्, न चेदेवं तदा जैनक्रियां विना भावलिङ्गबीजाभावाद् भावलिंगस्यापि परेषामनुपपत्तावन्यलिंगसिद्धादिभेदानुपपत्तेः । टीमार्थ :
मार्गानुसारिभावो ..... सिद्धादिभेदानुपपत्तेः । 'मग्गाणुसारिभावोत्ति' प्रती छ. भागनुिसारीमा નિસર્ગથી અર્થાત્ સ્વભાવથી તત્કાલુકૂલ પ્રવૃત્તિનો હેતુ એવો પરિણામ અર્થાત્ જીવતા પારમાર્થિક એવા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાને અનુકૂલ એવા વ્યાપારનો હેતુરૂપ પરિણામ, આજ્ઞાનું લક્ષણ જાણવું. સ્વસમય-પરસમયમાં કહેવાયેલા આચારરૂપ ક્રિયા તેના માર્ગાનુસારીભાવના, ઉપકારમાં કે પ્રતિબંધમાંમાર્ગાનુસારી ભાવને અતિશય કરવામાં કે માર્ગાનુસારી ભાવને અટકાવવામાં નિયત નથી; કેમ કે સ્વશાસ્ત્રમાં કહેવાયેલી ક્રિયા કૃત ઉપકાર વગર પણ મેઘકુમારના જીવ હસ્તિ આદિને તથાભવ્યત્વના પરિપાકથી આહિત એવી અનુકંપાદિતા મહિમાથી મોક્ષગમતને અનુકૂળ એવું ભવ્યત્વ ફલોભુખ થવાથી ઉલ્લસિત થયેલ અનુકંપાદિના મહિમાથી, માર્ગાનુસારિત્વની સિદ્ધિ છે. અને પરસમયની ક્રિયા હોતે છતે પણ સમુલ્લસિત એવી યોગદષ્ટિતા મહિમાવાળા પતંજલિ આદિને માર્ગાનુસારિત્વનો અપ્રતિઘાત છે.
અહીં=પતંજલિ આદિને માર્ગાનુસારીભાવ સ્વીકારવામાં કોઈક કહે છે – પતંજલિ આદિને માર્ગાનુસારીપણું અશાસ્ત્રસિદ્ધ છે. તેને ગ્રંથકારશ્રી ઉત્તર આપતાં કહે છે –
આ=પૂર્વપક્ષીએ કહ્યું એ, એ પ્રમાણે નથી; કેમ કે યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જ યોગની દૃષ્ટિઓનું