SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૯૯-૪૦૦ ટીકા - कथं तु-कथमेव यतमानः साधुरनन्तसंसारिको भणितः इति सम्बन्धः, वर्त्तयति च यस्तु गच्छं, तुशब्दाद् ग्रन्थाँश्च व्याचक्षाणः संयमयुक्तो भूत्वा अनन्तसंसारिको भणित ? इति ।।३९९।। ટીકાર્ય : શં તુ તિ . કેમ આ રીતે યતના કરતા સાધુ અનંતસંસારી કહેવાયા ? અને જે વળી ગચ્છને ચલાવે છે, તે શબ્દથી સંયમયુક્ત થઈને ગ્રંથોનું વ્યાખ્યાન કરે છે, તે સાધુ અનંતસંસારી કહેવાયો અર્થાત્ કઈ રીતે અનંતસંસારી કહેવાયો ? i૩૯૯ અવતરણિકા - अत्रोत्तरम्અવતરણિકાર્ય : આમાં ગાથા-૩૯૯માં કરેલ પ્રશ્નમાં, ઉત્તર આપે છે – ગાથા : दव्वं खित्तं कालं भावं पुरिसपडिसेवणाओ य । न वि जाणइ अग्गीओ, उस्सग्गववाइयं चेव ।।४००।। ગાથાર્થ : અગીતાર્થ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પુરુષ અને પ્રતિસેવનાને જાણતો નથી અને ઉત્સર્ગઅપવાદિકને જાણતો નથી જ. II૪૦૦II ટીકા : द्रव्यं क्षेत्रं कालं भावं पुरुषप्रतिसेवनाश्च नापि नैव जानात्यऽगीतार्थः, औत्सर्गापवादिकं चानुष्ठानमिति गम्यते, तत्रोत्सर्गेण निर्वृत्तमौत्सर्गिकं यनिर्विशेषणं क्रियते, अपवादेन निर्वृत्तमापवादिकं, यद् द्रव्यक्षेत्राद्यपेक्षमिति एवकारात् तद्गुणदोषांश्चागीतार्थो न जानात्यतो ज्ञानाभावाद् विपरीतं प्रवर्त्तते, तथा च कर्मबन्धस्ततोऽनन्तः संसार इति द्वारगाथा समासार्थः ।।४००।। ટીકાર્ય : દ્રવ્ય .... સમાસ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પુરુષ અને પ્રતિસેવના અગીતાર્થ જાણતો નથી અને ઓત્સર્ગ-અપવાદિક અનુષ્ઠાનને જાણતો નથી, ત્યાં=ઓત્સર્ગિક-અપવાદિક અનુષ્ઠાનના વિષયમાં, ઉત્સર્ગથી થયેલું ઓત્સર્ગિક છે. જે વિવિશેષણ કરાય છે, અપવાદથી થયેલું અપવાદિક છે, જે દ્રવ્ય, ક્ષેત્ર વગેરેની અપેક્ષાએ કરાય છે. વિકારથી તેના ગુણ-દોષોને દ્રવ્ય-ક્ષેત્ર વગેરેના
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy