SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭ થી ૪૯૯, ૫૦૦ ૧૭૧ આ રીતે પ્રમાદથી જીવ્યા છીએ, તેથી ભવિષ્યમાં અમને અનર્થ થશે તોપણ પ્રમાદનો ઘણો અભ્યાસ કર્યો હોવાથી મોહરૂપી રાજપુરુષો દ્વારા દુર્ગતિઓમાં વિનાશ કરાય છે અને જેઓ ધર્મબીજને વાવીને રાજાની આજ્ઞા અનુસાર તેની વૃદ્ધિ કરે છે તેમને મોક્ષરૂપ ધાન્યની પ્રાપ્તિ થાય છે. વળી શ્રાવકો અર્ધા બીજ વાવનારા હોવાને કારણે વિલંબથી મોક્ષરૂપ ધાન્યની પ્રાપ્તિ કરે છે અને જેઓ અસંયત છે, તેઓ પણ રાજાની આજ્ઞાનો ભંગ કરનારા હોવાથી ચાર ગતિમાં ભ્રમણ કરવારૂપ વિનાશને પામે છે, પરંતુ મોક્ષરૂ૫ ધાન્યને પ્રાપ્ત કરતા નથી. II૪૭થી ૪૯લા અવતરણિકા - तदेवं दार्टान्तिकघटनां कृत्वा साम्प्रतं यदर्थमिदमुपक्रान्तं तदर्शयितुमाहઅવતરણિકાર્ય : આ રીતે દાણતિક ઘટનાને કરીને હવે જેના માટે આ ઉપક્રાંત છે, તેને બતાવવા માટે કહે છે - ગાથા : आणं सवजिणाणं, भंजइ दुविहं पहं अइक्कंतो । आणं च अइक्कंतो, भमइ जरामरणदुग्गम्मि ।।५००।। ગાથાર્થ - બે પ્રકારના માર્ગને અતિક્રાંત કરતો સર્વ જિનોની આજ્ઞાને ભાંગે છે અને આજ્ઞાને અતિક્રાંત કરતો જરા-મરણરૂપ દુર્ગમાં ભટકે છે. I૫ool ટીકા - आज्ञां सर्वजिनानां सम्बन्धिनी भनक्ति आमर्दयति, द्विविधं साधुश्रावकसम्बन्धिनं पथं मार्गमतिक्रान्तः समुल्लध्य व्यवस्थितः सन् आज्ञां चातिक्रान्तो भ्रमति पर्यटति जरामरणदुर्गेऽनन्तसंसारे રૂતિ શેષ: ૧૦૦ ટીકાર્ય : ગાશ ..... તિ શેષઃ | સર્વ જિનો સંબંધી આજ્ઞાને ભાંગે છે તોડે છે, બે પ્રકારના સાધુ અને શ્રાવક સંબંધી માર્ગને અતિક્રમણ કરતો=ઉલ્લંઘન કરીને રહેલો છતો અને આજ્ઞાને અતિક્રમણ કરતો જીવ જરામરણરૂપ દુર્ગમાં-અનંત સંસારમાં ભટકે છે. i૫૦૦૧ ભાવાર્થ :ભગવાને સર્વવિરતિ અને દેશવિરતિરૂપ બે પ્રકારનો ધર્મ બતાવ્યો છે, જેમને તે ઓઘથી પણ રૂચે
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy