SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૩-૭૪ ગાથા : परियट्टिऊण गंथस्थवित्थरं, निहसिऊण परमत्थं । तं तह करेह जह तं, न होइ सव्वं पि नडपढियं ।।४७३।। ગાથાર્થ : ગ્રંથ અને અર્થના વિસ્તારને પરાવર્તન કરીને, પરમાર્થને જાણીને તે પ્રમાણે તેને કરે છે, જે પ્રમાણે તે સર્વ પણ થતું નથી=અધ્યયનાદિથી થયેલો બોધ સર્વ પણ કાર્યરૂપે થતો નથી, નટપઠિતની જેમ. I૪૭૩ll ટીકા : પરીવનેરિપરિમર, લિં? ગ્રન્થઃ સૂત્રમ, અર્થવિસ્તરો વ્યાધ્યાનWપષ્ય, અભ્યશ્વાર્થविस्तरश्चेत्येकवद्भावस्तत्, तच्च घोषणिकामात्रेणापि परावर्त्यतेऽतस्तदपोहायाह-निघृष्य कनकमिव कषपट्टके परमार्थं तत् सारमपि विज्ञायेत्यर्थः । तथापि गुरुकर्मतया तद् ग्रन्थार्थविस्तरं तथा करोति यथा तन्न भवति सर्वमपि स्वकार्यकरणाभावादनर्थसम्पादनाच्च परलोके इहापि च तल्लाघवं जनयति यथा नटपठितमिति दृष्टान्तः ।।४७३।। ટીકાર્ય : પરવર્યા .. કૃMાન્ત: || પરાવર્તન કરીને અનેક પરિપાટિઓથી અભ્યાસ કરીને શું ? એથી કહે છે – ગ્રંથસૂત્ર, અર્થનો વિસ્તાર=વ્યાખ્યાનનો પ્રપંચ, ગ્રંથ અને અર્થવિસ્તાર એ પ્રમાણે એકવર્ભાવ છે અને તેનેત્રગ્રંથ અને અર્થના વિસ્તારને, ઘોષણિકા માત્રથી પણ પરાવર્તન કરે છે કોઈ સાધુ પરાવર્તન કરે છે, આથી તેના વ્યાપોહ માટે કહે છે અર્થાત્ તેવા નથી તે બતાવતાં કહે છે – નિવૃષ્ય જેમ કસોટીના પથ્થર ઉપર સોનાને ઘસીને તેમ, પરમાર્થને તેના સારને પણ જાણીને પરાવર્તન કરે છે તોપણ ગુરુકર્મપણું હોવાને કારણે તે ગ્રંથના અર્થતા વિસ્તારને તે પ્રમાણે કરે છે. જે પ્રમાણે તે સર્વ પણ થતું નથી; કેમ કે સ્વકાર્યકરણનો અભાવ છે અને પરલોકમાં અનર્થનું સંપાદન છે=જે પ્રકારે યથાર્થ બોધ છે, તે પ્રકારે મોહના નાશરૂપ કાર્ય કરતો નથી અને વિપરીત પ્રવૃત્તિને કારણે પરલોકમાં અનર્થ પ્રાપ્ત થાય છે અને અહીં પણ તે=વિપરીત આચરણ, લાઘવને કરે છે, જે પ્રમાણે તટપઠિત નટ દ્વારા ભણાયેલું શાસ્ત્ર લાઘવને કરે છે એ દષ્ટાંત છે. II૪૭૩ અવતારણિકા : तमेव व्याचष्टेઅવતરણિતાર્થ :તેને જ કહે છે તટપઠિતના દષ્ટાંતને જ કહે છે –
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy