SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૧-૪૭૨ અવતરણિકા - संविधानकं त्वाहઅવતરણિકાર્ય : સંવિધાનકને વળી કહે છે–ગુરુકર્મી જીવો ઉપદેશ આપે છે, પોતે કરતા નથી તેને સ્પષ્ટ કરનાર દષ્ટાંતને કહે છે – ગાથા : वग्घमुहंमि अइगओ, मंसं दंतंतराउ कड्डइ य । मा-साहसं ति जंपइ, करेइ न य तं जहाभणियं ।।४७२।। ગાથાર્થ : વાઘના મુખમાં પ્રવેશેલો દાંતના આંતરડામાંથી માંસને કાઢે છે અને “મા સાહસ' એ પ્રમાણે બોલે છે અને જે પ્રમાણે બોલાયું, તેને કરતો નથી. II૪૭ ટીકા : व्याघ्रमुखेऽतिगतः प्रविष्टो मांसं दन्तान्तराद् दशनविवरात् कर्षति च चञ्च्वा गृह्णाति चशब्दात् खादति च मा साहसमिति जल्पति, करोति न च तद्यथाभणितं स्वयमिति । किल कश्चित् पक्षी मार्गे गच्छता ब्राह्मणेन मा साहसमित्यारटनाकर्णितो निरीक्षितस्तेन यावत् प्रसुप्तव्याघ्रानने प्रविश्याऽसौ मांसमाकर्षति ततो ब्राह्मणेनाभ्यधायि'मा साहसं ति जंपसि, वग्घमुहाओ य आमिसं हरसि । मुद्धोऽसि सउण ! दीससि, वायासरिसं न य करेसि ।।' एवमन्योऽपि योऽन्यथावादी अन्यथाकारी स तत्तुल्यो द्रष्टव्य इति ॥४७२।। ટીકાર્ચ - પ્રમુદ્ર વ્ય તિ | વાઘના મુખમાં ગયેલો=પ્રવેશેલો, દાંતના આંતરડામાંથીeતેના દાંતના પોલાણમાંથી, માંસ ખેંચે છે-ચાંચથી ગ્રહણ કરે છે, ૫ શબ્દથી ખાય છે, ‘મા સાહસ’ એ પ્રમાણે બોલે છે અને જે પ્રમાણે સ્વયં બોલાયું તેને કરતો નથી, ખરેખર માર્ગમાં જતા બ્રાહ્મણ વડે કોઈક પક્ષી ‘મા સાહસ' એ પ્રમાણે બૂમો પાડતો સંભળાયો, તેના વડે જોવાયો, આપક્ષી, સૂતેલા વાઘના મુખમાં પ્રવેશ કરીને જેટલામાં માંસને ખેંચે છે, તેથી બ્રાહ્મણ વડે કહેવાયું – મા સાહસ' એ પ્રમાણે તું બોલે છે અને વાઘના મુખમાંથી માંસને હરણ કરે છે, મુગ્ધ છો, શકુન દેખાય છે=બોલવાની કળા આવડે છે એવું દેખાય છે, બોલવા પ્રમાણે કરતો નથી.
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy