SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ७१ Guटेशभाला लाग-२/गाथा-२८५-२८१-२८७, २८८ કષાયો કૃત અંત:તાપરૂપ દુઃખ વર્તે છે, માટે પારમાર્થિક સુખના અર્થીએ દેવલોકની પણ કષાયકૃત વિડંબનાનું ભાવન કરીને સિદ્ધ અવસ્થાના સુખની ઇચ્છા કરવી જોઈએ અને તેવા સુખની પ્રાપ્તિના ઉપાયભૂત ધર્મમાં શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરવી જોઈએ. જેથી ચિત્તના ક્લેશના નાશજન્ય પારમાર્થિક સુખની પ્રાપ્તિ થાય. ૨૮૫થી ૨૮ળા अवतरतिs: अतः અવતરણિકાર્ય :આથી=ચાર ગતિઓમાં કેવા પ્રકારની વિડંબના છે ? તેનું વર્ણન કર્યું. આથી શું ? એ थाम हे छ - गाथा: धम्मं पि नाम नाऊण, कीस पुरिसा सहंति पुरिसाणं । सामित्ते साहीणे, को नाम करिज्ज दासत्तं ?।।२८८।। गाथार्थ : ધર્મને પણ જાણીને પુરુષો કયા કારણથી પુરુષોની પ્રતીક્ષા કરે છે? સ્વાધીન સ્વામિત્વ હોતે છતે કોણ દાસત્વને કરે? ૨૮૮ टीs: धर्ममपि एवंविधदुःखप्रचुरसंसारच्छेदकं सर्वज्ञोक्तं, नामेति प्रसिद्धं, विवेकिना ज्ञात्वोपलभ्य 'कीस'त्ति किमिति पुरुषाः सहन्ते विषहन्तेऽनेकार्थत्वात् प्रतीक्षन्ते पुरुषाणामन्येषां भवक्षयं कुर्वतां, यदुत कुर्वन्तु तावदेते वयं पश्चात् तं करिष्यामो ज्ञाततत्त्वानां विलम्बयितुं न युक्तमित्यर्थः । तथाहि-स्वामित्वे स्वाधीने को विमृश्यकारी नामेति प्रसिद्धमिदं कुर्याद् दासत्वं न कश्चिद् । दासतुल्यं हि संसारित्वं कर्मपरतन्त्रत्वात् प्रभुत्वसमा मुक्तता स्वतन्त्रत्वात् । सा च हस्ततलप्राप्ता सद्धर्मानुष्ठायिनामित्याकूतम् । अथवा धर्ममपि नाम ज्ञात्वा किमिति पुरुषाः सहन्ते क्षमन्ते पुरुषाणां सम्बन्ध्याज्ञादानादिकमिति गम्यते धर्मानुष्ठानात् प्रभुत्वावाप्तेस्तत्रैव वरं यत्नो विहितस्तथा चोक्तम्समसङ्ख्यावयवः सन्, पुरुषः पुरुषं किमन्यमभ्येति ?। पुण्यैरधिकतरश्चेन्ननु सोऽपि करोतु तान्येव ।। अत एवाह-स्वामित्वे स्वाधीने को नाम कुर्यादासत्वं सकर्णक इति ॥२८८।।
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy