SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨Tગાથા ૨૪ અવતરણિકા :શિષ્યઅવતરણિતાર્થ : વળી મનુષ્યભવમાં અન્ય પણ શું દુઃખો છે ? તે સ્પષ્ટ કરે છે – ગાથા - चिंतासंतावेहि य, दारिदरुयाहिं दुप्पउत्ताहिं । लभ्रूण वि माणुस्सं, मरंति केई सुनिविण्णा ।।२८४।। ગાથાર્થ : મનુષ્યભવને પામીને પણ કેટલાક દુષ્પયુક્ત એવા=પૂર્વભવમાં કરાયેલા દુષ્ટ કર્યજનિત એવા, દારિદ્ર રોગાદિથી અને ચિંતા સંતાપથી અત્યંત દેવ્યને પામેલા આપઘાત કરે છે. Im૨૮ઢા ટીકા : इह शारीरमानसदुःखप्राचुर्यज्ञापनार्थं तद्धेतूनामनेकशो वचनेऽपि न पौनरुक्त्यम्, अतश्चिन्तासन्तापैः कुटुम्बादिभरणचिन्तया सन्तापैश्चौरादिजन्यः चशब्दो व्यवहितसम्बन्धः, दारिद्र्यरुग्भिश्च दौर्गत्येन रोगैश्च कासादिभिः किम्भूताभिः दुष्प्रयुक्ताभिः प्राक्कृतदुष्टकर्मजनिताभिरित्यर्थः । लब्ध्वाऽपि मानुष्यं नरत्वं म्रियन्ते प्राणान् मुञ्चन्ति केचित् सपापाः सुनिर्विण्णा गाढं दैन्योपहता इति ।।२८४।। ટીકાર્ય : ૪. રેનોપતા તિ અહીં=મનુષ્યભવમાં, શારીરિક, માનસિક દુખની પ્રચુરતાને જણાવવા માટે તેના હેતુઓને અનેકવાર કહેવામાં પણ પુનરુક્તપણું નથી, આથી ચિંતા સંતાપો વડે કુટુંબ આદિના ભરણની ચિંતાથી અને ચોર આદિથી થતા સંતાપોથી, ૪ શબ્દ વ્યવહિત સંબંધવાળો છે. દૌર્ગત્યથી અને ખાંસી આદિ રોગોથી, કેવા પ્રકારના દારિદ્ર રોગો આદિથી ? એથી કહે છે – દુગ્ધયુક્ત એવા=પૂર્વભવમાં કરાયેલા દુષ્ટ કર્મજલિત એવા, દારિદ્ર રોગોથી મનુષ્યભવને પામીને પણ કેટલાક પાપી જીવો અત્યંત દેવ્યથી હણાયેલા મરે છે–પ્રાણનો ત્યાગ કરે છે=આપઘાત કરીને જીવનનો નાશ કરે છે. ૨૮૪ના ભાવાર્થ :સંસારમાં મનુષ્યભવ પણ અનેક દુઃખોથી વ્યાપ્ત છે, તે અત્યંત સ્પષ્ટ કરતાં કહે છે – કેટલાક જીવો ભૂતકાળમાં તે પ્રકારનાં દુષ્ટ કર્મો કરીને આવ્યા છે, તેથી મનુષ્યભવમાં હંમેશાં કુટુંબની ચિંતા અને ચોર આદિથી ચિત્તનો સંતાપ વર્તે છે. વળી તે પ્રકારના પાપના ઉદયથી દારિદ્ર, રોગોના
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy