SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૭૯-૨૮૦ ગાથા - नरएसु जाइं अइकक्खडाइं दुक्खाइं परमतिक्खाइं । વો વદી તારું ?, નવંતો વાસો૪િ ઉપ પાર૭૧n ગાથાર્થ : નરકમાં અતિકર્કશ પરમ તીણ જે દુઃખો છે, તેને ક્રોડો વર્ષ પણ જીવતો કયો પુરુષ વર્ણન કરી શકે? અર્થાત્ ન કરી શકે. ll૨૭૯II ટીકા - नरकेषु यान्यतिकर्कशानि दुःखानि शरीरापेक्षया परुषाणि, तथा परम-तीक्ष्णानि चित्तापेक्षया तीव्राणि को वर्णयिष्यति तानि जीवन् वर्षकोटीमप्यसङ्ख्येयत्वात् तेषां, वाचश्च क्रमवर्तित्वात् ।।२७९।। ટીકાર્ય : નg ... રમવર્તિત્વ / નરકમાં જે અતિકર્કશ દુખો છે=શરીરની અપેક્ષાથી કઠોર દુખો છે અને પરમ તીક્ષણ દુખો છે=ચિતની અપેક્ષાએ તીવ્ર દુઃખો છે, તેને તે દુખોને, ક્રોડ વર્ષ પણ જીવતો પુરુષ એવો કોણ વર્ણન કરી શકે? અથત કરી શકે નહિ; કેમ કે તેઓનું દુઃખોનું અસંખ્યયપણું છે અને વાણીનું જમવર્તીપણું છે. ર૭૯I. અવતરણિકા - तान्येव लेशतो दर्शयतिઅવતરણિકાર્ય :તેને જ=નરકનાં દુઃખોને લેશથી બતાવે છે – ગાથા : कक्खडदाहं सामलिअसिवणवेयरणिपहरणसएहिं । जा जायणाउ पावंति नारया तं अहम्मफलं ।।२८०।। ગાથાર્થ : કર્કશદાહ, શાભલી વૃક્ષનું અસિવન, વૈતરણી નદી અને સેંકડો હથિયારો વડે જે ચાતનાઓને નારકીઓ પ્રાપ્ત કરે છે, તે અધર્મનું ફળ છે. ll૨૮૦ll
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy