SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૭૦-૨૭૧ દેવલોકનાં અને મનુષ્યનાં સુખો પ્રાપ્ત કરે છે, અંતે મોક્ષસુખને પ્રાપ્ત કરે છે, તેથી સર્વ અનર્થોના નિવારણપૂર્વક એકાંતે સુખની પરંપરાનું કારણ એવું સમ્યક્ત જે મહાત્માથી પ્રાપ્ત થયું તે એવો ઉપકાર છે, જેવા અન્ય કોઈ ઉપકાર નથી. તેથી અન્ય અન્ય પ્રકારના ક્રોડો ઉપકાર સમ્યક્ત આપનારા મહાત્માના કોઈ કરે તોપણ સમ્યક્તના દાનથી થયેલો ઉપકાર દુષ્પતિકાર જ છે. II૭ના અવતરલિકા : यथा च मोक्षसुखानि तद्वतः स्वायत्तानि तथाऽऽहઅવતરણિકાર્ય : અને જે પ્રમાણે તદ્વાનને સમ્યક્તવાળાને, મોક્ષસુખો સ્વાધીન છે, તે પ્રમાણે કહે છે – ગાથા : कुसमयसुईण महणं, सम्मत्तं जस्स सुट्टियं हियए । तस्स जगुज्जोयकरं, नाणं चरणं च भवमहणं ॥२७१।। ગાથાર્થ: કુશાસ્ત્રની કૃતિઓનું મથન કરનાર સમ્યક્ત જેના હૈયામાં સ્થિત છે, તેને જગતને ઉધોત કરનાર જ્ઞાન અને ભવનું મથન કરનાર ચાસ્ત્રિ થાય છે. ર૭૧ ટીકા - कुसमयश्रुतीनां कुत्सितागमाकर्णनानां मथनं विलोडकं तद्विमईक्षममिति यावत्, सम्यक्त्वं यस्य सुस्थितं हृदये तस्य जगदुद्द्योतकरं ज्ञानं केवलालोकरूपं चरणं च सर्वसंवररूपं भवमथनं संसारक्षयकारि भवत्येवेत्यध्याहारः । तदनेनाक्षेपमोक्षसाधकयोःज्ञानचरणयोर्दर्शने सति तद्भवेऽन्यत्र वाऽवश्यम्भावात् तत् प्रधानમિતિ નક્ષયતિ પાર૭ા ટીકાર્ય : ગુજરકૃતીનાં ક્ષત્તિ | કુસમયની કૃતિનું કુત્સિત આગમના શ્રવણનું, મથવ=વિલોડક તેના વિમર્દનમાં સમર્થ એવું, સમ્યક્ત જેના હદયમાં સ્થિત છે, તેને જગતને ઉઘાત કરનાર કેવલાલોક રૂપ જ્ઞાન અને ભવનું મથન કરનાર ચરણ=સંસારના ક્ષયને કરનાર સર્વ સંવરરૂપ ચારિત્ર થાય છે જ, તેથી આના દ્વારા=સમ્યક્ત પ્રાપ્ત થયા પછી જ્ઞાન-ચારિત્ર થાય છે જેના દ્વારા, દર્શન હીતે છત=સમ્યગ્દર્શન થયે છતે, તે ભવમાં કે અન્ય ભવમાં અક્ષેપ મોક્ષસાધક એવા જ્ઞાન-ચારિત્રનું અવસ્થંભાવપણું હોવાથી તે પ્રધાન છે=સમ્યગ્દર્શન રત્નત્રયમાં પ્રધાન છે. એ પ્રમાણે જણાય છે. ૨૭ના
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy