SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૫૫, ૨પ-૨પ૭ તેથી શું પ્રાપ્ત થાય તે સ્પષ્ટ કરે છે – અવસર વિહારી દુઃખિત પણ થયેલો અવસલતાનો ત્યાગ કરતો નથી; કેમ કે મહામોહથી ઉપહતપણું છે. રપપા ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે વર્તમાનમાં જેઓ સંયમમાં પ્રમાદ કરે છે, તેઓને પાછળથી શુદ્ધિ દુર્લભ છે, તે દુર્લભતા દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – વિવેકયુક્ત ચક્રવર્તી ચક્રવર્તીના સુખનો ત્યાગ કરે છે; કેમ કે વિવેકના બળથી તેઓને જણાય છે કે ભોગલંપટતાપૂર્વક ચક્રવર્તીપણામાં મૃત્યુ થશે તો અવશ્ય દુર્ગતિ મળશે, એથી પૂર્વભવમાં સંયમપાલનના બળથી ભોગ એક નાશ્ય ચક્રવર્તીનાં સુખો ભોગવવાનાં કર્મો બંધાયેલાં હોવાથી ચક્રવર્તીનાં સુખો ભોગવે છે, તોપણ ચિત્તમાં વર્તતા વિવેકના બળથી તેનો ત્યાગ કરે છે. વળી જેઓ આત્મકલ્યાણ માટે સંયમ ગ્રહણ કર્યા પછી અવસ વિહારી થાય છે, તેમને મહામોહ વર્તે છે. આથી પોતાનું સંયમજીવન નિષ્ફળ થઈ રહ્યું છે, સંસારની વૃદ્ધિ થઈ રહી છે, વ્રતો કલ્યાણને બદલે અકલ્યાણનું કારણ છે, તેમ જાણવા છતાં અવસન્નતાનો ત્યાગ કરી શકતા નથી. રપપા અવતરણિકા:एतदेवाहतदेवमिहभवे सङ्क्लिष्टस्याप्यस्त्युपायो भवान्तरे पुनः दुर्गतौ नास्तीति । कथानकम्-कुसुमपुरे शशिसूरप्रभौ राजानौ सहोदरावभूताम्, अन्यदागते विजयघोषसूरी तद्धर्मदेशनया प्रतिबुद्धः सूरप्रभः शशिनमाह-कुर्वो धर्ममिति । सोऽवादीद्विप्रलब्धोऽसि त्वम्, अलमनेन दृष्टविषयसुखविघ्नहेतुना अदृष्टप्रार्थनाकल्पेन जल्पेनेति इतरोऽब्रवीन्मैवं वोचः, प्रत्यक्षमिदम् ईश्वरदरिद्रसुभगदुर्भगसुरूपकुरूपनीरोगसरोगादिकं धर्माधर्मफलम्, ततः प्रोच्यमानोऽपि नानोपायैर्यदा स्वाग्रहं न मुञ्चति तदेतरो निर्वेदानिष्कान्तः, तपस्तप्त्वा गतो ब्रह्मलोकम्, इतरस्तु तृतीयनरकपृथिवीम्, दृष्टोऽवधिना देवेन, स्नेहातिरेकाद् गतस्तत्र, स्मारितस्तस्य पूर्ववृत्तान्तः । स तु जातपश्चात्तापस्तं प्रत्याह-शरीरार्थमिदमनुष्टितं मया, तद् गत्वा तत्कदर्थय येन मे दुःखमोक्षो भवतिઅવતરણિકાર્ય : આ રીતે=ગાથા-રપ૩માં કહ્યું કે સંક્ષિણ શ્રમણભાવને કરીને વિશુદ્ધિ દુર્લભ છે તે રીતે, આ ભવમાં સંકિલષ્ટને પણ ઉપાય છે=સંક્લિષ્ટ થયા પછી તે સંક્લેશના શોધનનો ઉપાય છે. વળી ભવાંતરમાં દુર્ગતિ પ્રાપ્ત થયે છતે ઉપાય નથી. તેમાં કથાનક છે – અહીં કથાનક છે –
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy