SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશામાલા ભાગ-૨/ ગાથા-૩૭૫ ૧૦૧ ગાથા - बारस बारस तिनि य, काइयउच्चारकालभूमीओ । अंतो बहिं च अहियासि, अणहियासे न पडिलेहे ॥३७५।। ગાથાર્થ સહિષ્ણુપ્રયોજન માટે અને અસહિષ્ણુપ્રયોજન માટે અંદર અને બહાર કાયિભૂમિ, ઉચ્ચારભૂમિ અને કાલભૂમિ (અનુક્રમે) બાર, બાર અને ત્રણ પડિલેહણ કરતા નથી. II૩૭પII ટીકા - द्वादश द्वादश तिवण्य यथाक्रमं कायिकोच्चारकालभूमीः प्रश्रवणपुरीषकालग्रहणस्थानानीत्यर्थः, न प्रत्युपेक्षते इति सम्बन्धः, तत्रालयपरिभोगस्यान्तर्मध्ये षड् बहिश्व षडेव कायिकाया उच्चारस्थापि तथैव 'अहियासि अणहियासित्ति सहिष्णोरसहिष्णोश्वार्थाय न प्रत्युपेक्षते, आसां च प्रमाणं तिर्षग् जघन्येन हस्तमात्रमण्यत्वार्यगुलान्यचेतनमिति ।।३७५।। ટીકાર્ય : કવા .... કાનમિતિ બાર, બાર અને ત્રણ અનુક્રમે કાથિકભૂમિ, ઉચ્ચારભૂમિ અને કાલભૂમિને માત્ર-સ્પંડિલ અને કાલગ્રહણનાં સ્થાનોને પ્રત્યુપણ કરતો નથી, ત્યાં અંદર=મધ્યમાં આલય પરિભોગના છે અને બહાર જ, કાયિકનાં તેમ જ ઉચ્ચારમાં પણ છે સ્થાનો સહિષ્ણુના અને અસહિણના અર્થ માટે પ્રયોજન માટે, પ્રત્યુપેક્ષણ કરતા નથી અને આનં-આ સ્થાનોનું, તિથ્થુ જઘન્યથી હાથ જેટલું અને ઊંડાણમાં ચાર આંગળ અચિત હોવું જોઈએ. I૭પા ભાવાર્થ સાધુ ષકાયના પાલનના અધ્યવસાયવાળા હોય છે અને તેને અનુરૂપ ઉચિત યતના કરે તો ષટ્કાયપાલનનો અધ્યવસાય જીવંત રહે છે. તેથી માત્રુ, સ્વડિલ રાત્રે કરવાનો અકસ્માત પ્રસંગ આવે તેને માટે બાર બાર સંખ્યાથી ભૂમિઓ છે, કાલગ્રહણની ત્રણ ભૂમિઓ છે તેનું પ્રત્યુપેક્ષણ સાધુ સંધ્યાકાળે કરે છે. જેથી રાત્રે કારણે માત્ર વગેરે જવું પડે તો શક્ય અહિંસાનું પાલન થાય, આમ છતાં જેઓ પ્રત્યુપેક્ષણ કરતા નથી તે પાર્શ્વસ્થા છે. આનાથી એ ફલિત થાય કે સાધુ સાંજના પ્રતિક્રમણ પૂર્વે જે માંડલા બોલે છે, તે પ્રસ્તુત માતૃભૂમિ અને સ્થડિલભૂમિને આશ્રયીને બોલાય છે, તેનું પ્રયોજન વિશિષ્ટ જ્ઞાની જાણે, પરંતુ રાત્રે માત્રુ, અંડિલ જવાનું ઉચિત સ્થાન જે શક્ય હોય તે ભૂમિનું પ્રત્યુપેક્ષણ કરે નહિ અને બીજી બીજી પ્રવૃત્તિમાં વ્યગ્ર રહે તો તે અંશથી સંયમનો પરિણામ તૂટે છે, તેથી પાર્શ્વસ્થપણાની પ્રાપ્તિ થાય છે, માટે સુસાધુએ શક્તિ અનુસાર અને સંયોગ અનુસાર તે પ્રકારે અવશ્ય ભૂમિનું અવલોકન કરવું જોઈએ. IIક૭૫
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy